ભાજપનો પ્રત્યેક કાર્યકર્તા પંચનિષ્ઠાના સંકલ્પપથ પર રાષ્ટ્રનિર્માણના પરમ લક્ષ્ય સાથે પક્ષમાં જોડાયો છે.
સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, મજબૂત લોકતંત્ર, એકાત્મ માનવવાદ, બિનસાંપ્રદાયિકતા અને મૂલ્યઆધારિત રાજનીતિની પંચનિષ્ઠા સાથે ભાજપના સૌ કાર્યકર્તાઓ મા ભારતીને પરમ વૈભવ તરફ લઈ જવા માટે કટિબદ્ધ છે.
माननीय केंद्रीय पर्यावरण, वन एवं जलवायु परिवर्तन मंत्री श्री @byadavbjp जी को जन्मदिन की हार्दिक शुभकामनाएँ।
ईश्वर से प्रार्थना है कि आपको उत्तम स्वास्थ्य, दीर्घायु एवं निरंतर यशस्वी जीवन प्रदान करें।
Highlights from the Vibrant Gujarat Regional Conference (VGRC) for Central Gujarat in Vadodara.
Every partnership, every investment and every innovation is powering the journey towards a stronger #ViksitGujarat and a self-reliant #ViksitBharat2047.
#VGRCCentralGujarat #VibrantGujarat #GrowthEngine #FutureReady #IndustrialDevelopment
આગામી 1 જુલાઈના રોજ મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાનાર રાષ્ટ્રીય વયોશ્રી યોજના કેમ્પના સફળ આયોજનને ધ્યાનમાં રાખી, સર્કિટ હાઉસ ખાતે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે આયોજનલક્ષી બેઠક યોજી વિવિધ તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી.
આ કેમ્પ દ્વારા વધુમાં વધુ લાભાર્થીઓ સુધી યોજનાનો લાભ સુચારુ અને અસરકારક રીતે પહોંચે તે માટે જરૂરી વ્યવસ્થાઓ અને સંકલન અંગે સૂચનો આપવામાં આવ્યા.
અવાણીયા ગામે ઘોઘા ભાજપ ના નવનિયુક્ત યુવા પ્રમુખ શ્રી કૃષ્ણપાલસિંહ ગોહિલ ના ઘરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ના મન કી બાત કાર્યક્રમ નો 135 મો એપિસોડ AVANIYA બુથ નંબર 233 ગામ ના યુવાનો સાથે રહી સાંભળ્યો 🚩
🚖 गुजरात में ‘भारत टैक्सी’ का ऐतिहासिक शुभारंभ
माननीय केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह जी के शुभ हस्तों द्वारा ‘भारत टैक्सी’ सेवा का शुभारंभ।
🗓 दिनांक: 27 जून, 2026 (शनिवार)
🕚 समय: प्रातः 11:00 बजे
📍 स्थान: महात्मा मंदिर कन्वेंशन एवं एग्ज़िबिशन सेंटर, गांधीनगर
@AmitShah
મારા પુત્ર શશીરાજસિંહ તથા પુત્રવધૂ ડો. ઉર્વશીબાના દીકરા, મારા પૌત્ર માનવીરસિંહના નાના ભાઈના જન્મ બાદ અમારા પરિવારના સૌથી નાના સભ્યનું નિવાસ સ્થાને સહર્ષ સ્વાગત કરતા અમારો આખો પરિવાર આનંદવિભોર બન્યો.
રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્' ના અમર સર્જક, મહાન કવિ અને નવલકથાકાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીની જન્મજયંતિ પર કોટિ-કોટિ નમન કરું છું.
શ્રદ્ધેય બંકિમજીએ પોતાના લેખન દ્વારા રાષ્ટ્રભાવના જાગૃત કરી અને ભારતીયોની અંદર માતૃભૂમિ પ્રત્યે અતૂટ પ્રેમનો સંચાર કર્યો.
વંદે માતરમ્!
રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્' ના અમર સર્જક, મહાન કવિ અને નવલકથાકાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીની જન્મજયંતિ પર કોટિ-કોટિ નમન કરું છું.
શ્રદ્ધેય બંકિમજીએ પોતાના લેખન દ્વારા રાષ્ટ્રભાવના જાગૃત કરી અને ભારતીયોની અંદર માતૃભૂમિ પ્રત્યે અતૂટ પ્રેમનો સંચાર કર્યો.
વંદે માતરમ્!
" સુવિધાસભર માર્ગો સાથે ગ્રામ્ય વિકાસને મળશે નવી ગતિ! "
આજ રોજ મારા મત વિસ્તાર તળાજા તાલુકાના પાણીયાળી ગામ ખાતે પાણીયાળી થી ખદરપર ગામને જોડતા રોડ નું ખાતમુહુર્ત કર્યું!
આ રોડના નિર્માણ બાદ સ્થાનિકોની પરિવહનની સુવિધા વધશે અને વિકાસનો પ્રવાહ વધુ ગતિશીલ બનશે!
@Bhupendrapbjp
અમરેલી તાલુકા ભાજપના પ્રમુખ તરીકે વરણી થવા બદલ યુવા, કર્મઠ અને સમર્પિત કાર્યકર્તા શ્રી મધુભાઈ હરખાણીને હાર્દિક અભિનંદન. આપના સશક્ત નેતૃત્વમાં સંગઠન નવી ઊંચાઈઓ સર કરે, કાર્યકર્તાઓને નવી પ્રેરણા અને ઊર્જા મળે તેમજ જનસેવાના કાર્યોને નવી દિશા અને ગતિ મળે તેવી હાર્દિક શુભકામનાઓ.
लद्दाख की दिव्य वादियों में स्थित थिकसे मठ में दर्शन का सौभाग्य प्राप्त हुआ।
आध्यात्मिक चेतना, अनुशासन और भारतीय सांस्कृतिक विरासत का अद्भुत संगम यह पवित्र स्थल "एक भारत, श्रेष्ठ भारत" की भावना को साकार करता है।
आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में हमारी प्राचीन धरोहरों के संरक्षण और सांस्कृतिक विरासत को वैश्विक पहचान दिलाने का अभियान निरंतर आगे बढ़ रहा है। यही "विकास भी, विरासत भी" के संकल्प की सशक्त अभिव्यक्ति है।
#Ladakh #VikasBhiVirasatBhi #EkBharatShreshthaBharat #CulturalHeritage #ThikseyMonastery