'મેં નહીં હમ'ની ભાવનાથી કામ કરી માઇલેજ ૫.૨૬ થી વધારી ૫.૩૮ કરી .ડીઝલ બચતમાં જુનાગઢ વિભાગ એ રૂ.૨૭ લાખના ફાયદા સાથે સમગ્ર ગુજરાતમાં જુનાગઢ વિભાગ પ્રથમ નંબર પર ૨૭૮૪૦ લીટર ડીઝલની બચત જુનાગઢ વિભાગ એ રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપ્યું @CMOGuj@sanghaviharsh@pravinmalibjp@OfficialGsrtc
🕉️ ગિરનારની પવિત્ર ધરા પર મહાશિવરાત્રી મેળાનો વૈશ્વિક રંગ
🔸નેધરલેન્ડ્સ થી આવેલા વિદેશી પ્રવાસીઓએ ભવનાથ મહાદેવ મંદિર ખાતે ��ર્શન કરી શિવભક્તિમાં લીન થઈ અનોખો આધ્યાત્મિક અનુભવ મેળવ્યો.
🔸ગિરનાર પર્વત તળેટીમાં યોજાતા મેળામાં તેમને સ્થાનિક લોકોનો પ્રેમ, સુરક્ષા અને આત્મિયતા અનુભવી.
🕉️ ભવનાથ મહાશિવરાત્રી મેળો — માનવ મહેરામણના અદભૂત અનુભવો :
🔸દેશ-વિદેશમાંથી આવતા યુવાઓ અને વડીલો માટે ભવનાથનો મેળો આધ્યાત્મિક શાંતિ અને આનંદનો અનોખો સંગમ બની રહ્યો છે.
🔸મેળાની પવિત્રતા, વ્યવસ્થા અને ભક્તિમય વાતાવરણથી પ્રભાવિત બની રહ્યા છે.
(1/2)
@CMOGuj@sanghaviharsh
🕉️ૐ નમઃ શિવાય 🚩
ભજન, ભક્તિ સાથે ભોજનનો મહિમા…
મહાશિવરાત્રીના પાવન અવસર પર તળેટીમાં આશરે 250 થી વધુ અન્નક્ષેત્રોમાં ભક્તિનો ઉમંગ છલકાયો. અબજોપતિ હોય કે સામાન્ય શ્રદ્ધાળુ — સૌ સમાન ભા��થી પ્રસાદી ભોજનની સેવા કરી રહ્યા છે.
(1/2)
@CMOGuj @sanghaviharsh @drpradyumanvaja
🕉️ મહાશિવરાત્રી મેળો 2026 || કંટ્રોલરૂમોના સંપર્ક નંબર
મહાશિવરાત્રી મેળા દરમિયાન લાખો ભાવિકોની સુવિધા અને સુરક્ષા માટે વિવિધ વિભાગોના સંપર્ક નંબરો જાહેર કરવામાં આવ્યા છે.
કોઈપણ આપત્તિ, માહિતી અથવા સહાય માટે નીચે દર્શાવેલ નંબરો પર સંપર્ક કરો….
@CMOGuj@sanghaviharsh
ભારતના પ્રાણનો ધબકાર એટલે ભગવાન શિવ. અને શિવજી પ્રત્યેના સમર્પણનું અલૌકિક પર્વ એટલે મહાશિવરાત્રિ.
આ વર્ષે ૧૧ થી ૧૫ ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર ભવનાથ મહાશિવરાત્રિ મેળો અત્યાર સુધીનો સૌથી ભવ્ય અને યાદગાર મેળો બનવાનો છે.
સાધુસંતોની અલૌકિક નગર પ્રવેશ યાત્રા, રવેડીના માર્ગ પર ભગવાન ભોલેનાથની થીમ પર સુશોભન જેવા વિવિધ આયામોથી ગુજરાત શિવમય બનવાનું છે, અને "હર હર મહાદેવ"ના નાદથી ગુંજી ઉઠવાનું છે.
#BhavnathMahaShivratri