પૂનમ કરો કે અમાસ
અગિયારસ કરો કે એકાદશી
શ્રાવણ કરો કે ચૈત્ર કરો કે
પુરષોત્તમ માસ ભૂખ્યા પેટ ગમે એટલી તપસ્યા કરો
પણ મન માં માયા ને દિલમાં દયા ના હોય તો
વાળા તો ભગવાન ક્યારેય રાજી નો થાય
એના માટે સારા કર્મોની જરૂર પડે
બાકી ભક્તિ તો રાવણ પણ શિવ ની કરતો જ હતો
#પાયલ_નો_પગરવ
101 ગુજરાતી કહેવતો અર્થ સાથે 🔥💥🔥🔥
#CCE#JOB#TALATI
૧. અતિ લોભ તે પાપનું મૂળ.
અર્થ:– વધારે પડતી લાલચ નુકસાન પહોંચાડે છે.
૨. અધૂરો ઘડો છલકાય ઘણો.
અર્થ:– ઓછું જ્ઞાન ધરાવનાર વ્યક્તિ વધુ બડાશ મારે છે.
૩. આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં.
અર્થ:– પોતાના પરિશ્રમથી શ્રેષ્ઠ બીજું કંઈ નથી.
૪. આપ મુવા વિના સ્વર્ગે ન જવાય.
અર્થ:– પોતાનું કામ પોતે જ કરવું પડે.
૫. પારકી આશ સદા નિરાશ.
અર્થ:– બીજા પર આધાર રાખવાથી હંમેશાં નિરાશા જ મળે છે.
૬. જેવા સાથે તેવા.
અર્થ:– સામે વાળા વ્યક્તિના વ્યવહાર મુજબ જ તેની સાથે વર્તવું.
૭. ખાડો ખોદે તે પડે.
અર્થ:– બીજાનું ખરાબ ઈચ્છનારનું પોતાનું જ ખરાબ થાય છે.
૮. ઝાઝા હાથ રળિયામણા.
અર્થ:– સમૂહમાં સાથે મળીને કામ કરવાથી સફળતા મળે છે.
૯. અધૂરા ઘડે પાણી છલકાય.
અર્થ:– અપૂર્ણ જ્ઞાની વધુ દેખાવો કરે છે.
૧૦. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવાય.
અર્થ:– મળતી તકનો તરત જ લાભ લેવો જોઈએ.
૧૧. ભાવતું તું ને વૈદે કહ્યું.
અર્થ:– આપણને જે ગમતું હોય તે જ કરવાનું બહાનુ મળી જવું.
૧૨. મોરના ઈંડા ચિતરવા ન પડે.
અર્થ:– જન્મજાત ગુણો કે સંસ્કારો આપોઆપ દેખાઈ આવે છે.
૧૩. વાવવું તેવું લણવું.
અર્થ:– જેવા કર્મો કરીશું તેવું જ ફળ મળશે.
૧૪. દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે.
અર્થ:– એક વાર છેતરાયા પછી માણસ બહુ સાવધ થઈ જાય છે.
૧૫. નાચણહારીને આંગણું વાંકું.
અર્થ:– પોતાની અક્ષમતા છુપાવવા સાધનોનો વાંક કાઢવો..
૧૬. બોલે તેના બોર વેચાય.
અર્થ:– રજૂઆત કરતા આવડે તો જ કામ થાય.
૧૭. ન બોલવામાં નવ ગુણ.
અર્થ:– શાંત રહેવામાં જ શાણપણ છે, નકામા વિવાદથી બચી શકાય.
૧૮. કુવામાં હોય તો અવેડામાં આવે.
અર્થ:– મૂળમાં (પિતામાં) હોય તો જ સંતાનમાં આવે.
૧૯. કાંકરે કાંકરે પાળ બંધાય, ને ટીપે ટીપે સરોવર ભરાય.
અર્થ:– નાની નાની બચત કે પ્રયત્નથી મોટું કામ થાય છે.
૨૦. ચમત્કાર વગર નમસ્કાર નહીં.
અર્થ:– ગુણ કે શક્તિ બતાવ્યા વિના કોઈ આદર આપતું નથી.
૨૧. પાકા ઘડે કાંઠલા ન ચડે.
અર્થ:– યોગ્ય ઉંમરે જ શિક્ષણ કે ટેવ કેળવી શકાય, પછી નહીં.
૨૨. પાણી પહેલાં પાળ બાંધવી.
અર્થ:– મુશ્કેલી આવે તે પહેલાં જ પૂર્વતૈયારી કરવી.
૨૩. ઉતાવળે આંબા ન પાકે.
અર્થ:– કોઈપણ કામ પૂર્ણ થવામાં યોગ્ય સમય લાગે જ છે.
૨૪. હાથના કર્યા હૈયે વાગ્યા.
અર્થ:– પોતાના જ ભૂલભરેલા કાર્યોનું પરિણામ ભોગવવું.
૨૫. સાપ ગયા ને લીસોટા રહ્યા.
અર્થ:– તક જતી રહ્યા પછી માત્ર યાદો જ રહી જાય છે.
૨૬. વગર વિચારે જે કરે તે પાછળથી પસ્તાય.
અર્થ:– વિચાર્યા વિના કામ કરવાથી નુકસાન થાય છે.
૨૭. મોંમાં આંગળું નાખીને બોલાવવું.
અર્થ:– વગર કારણે ગમે તેમ બોલવા મજબૂર કરવું.
૨૮. રાત થોડી ને વેશ ઝાઝા.
અર્થ:– સમય ઓછો હોય અને કામ ખૂબ વધારે હોય.
૨૯. મૂંગા મોઢે દુઃખ સહન કરવું.
અર્થ:– કોઈને કહ્યા વિના મુશ્કેલી સહન કરી લેવી.
૩૦. માંગ્યા વિના મા પણ ન પીરસે.
અર્થ:– કશુંક મેળવવા માટે રજૂઆત કરવી જ પડે.
૩૧. લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે.
અર્થ:– લાલચુ લોકોને છેતરવા ખૂબ આસાન હોય છે.
૩૨. સો સોનાની, એક લુહારની.
અર્થ:– નાના નાના વિરોધ કરતા એક જ મોટો પ્રહાર કાફી છે.
૩૩. હિંમતે મરદા તો મદદે ખુદા.
અર્થ:– જે પોતે હિંમત રાખે તેને ઈશ્વર પણ મદદ કરે છે.
૩૪. ઘરકી મુરગી દાલ બરાબર.
અર્થ:– પોતાની પાસે રહેલી વસ્તુનું મૂલ્ય ન હોવું.
૩૫. ભેંસ આગળ ભાગવત.
અર્થ:– અજ્ઞાની વ્યક્તિ સામે જ્ઞાનની વાતો કરવી નકામી છે.
૩૬. એક સાંધે ત્યાં તેર તૂટે.
અર્થ:– એક મુશ્કેલી ઉકેલતા બીજી ઘણી સમસ્યાઓ ઊભી થવી.
૩૭. કાગડો હંસ ન બની શકે.
અર્થ:– મૂળ સ્વભાવ ક્યારેય બદલાતો નથી.
૩૮. ગરજ સરી એટલે વૈદ વેરી.
અર્થ:– સ્વાર્થ પૂરો થતાં જ સંબંધ ભૂલી જવો.
૩૯. ચમડી તૂટે પણ દમડી ન છૂટે.
અર્થ:– અત્યંત કંજૂસ હોવું.
૪૦. ચોરની મા કોઠીમાં મોં નાખીને રોવે.
અર્થ:– નુકસાન થાય છતાં જાહેર કરી શકાય નહીં.
૪૧. જ્યાં દયા ત્યાં ધર્મ.
અર્થ:– દયા રાખવી એ જ સાચો ધર્મ છે.
૪૨. જેનું કામ તેનાથી થાય.
અર્થ:– જે કાર્ય જે વ્યક્તિનું હોય તે જ યોગ્ય રીતે કરી શકે.
૪૪. ડુંગરા દૂરથી રળિયામણા.
અર્થ:– દૂરથી બધું સારું લાગે પણ નજીકથી વાસ્તવિકતા અલગ હોય.
૪૪. તેલ જુઓ, તેલની ધાર જુઓ.
અર્થ:– પરિસ્થિતિને સમજીને ધીરજથી નિર્ણય લેવો.
૪૫. ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો.
અર્થ:– બે બાજુ ધ્યાન રાખવામાં એકેય બાજુ સફળતા ન મળવી.
૪૬. નમાઝ પઢતા રોઝા વળગ્યા.
અર્થ:– લાભ મેળવવા જતાં નવી આફત આવી પડવી.
૪૭. પડે પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં.
અર્થ:– નાનપણના સંસ્કાર કે ટેવ આજીવન રહે છે.
૪૮. બળિયાના બે ભાગ.
અર્થ:– શક્તિશાળી વ્યક્તિ પોતાનો હક્ક છીનવી લે છે.
૪૯. બોલે તેના બોર વેચાય, ન બોલે તેના ઘઉં પણ ન વેચાય.
અર્થ:– રજૂઆત વિના ગુણ હોવા છતાં કદર થતી નથી.
૫૦. ભણ્યો પણ ગણ્યો નહીં.
અર્થ:– અક્ષરજ્ઞાન હોવા છતાં વ્યાવહારિક બુદ્ધિ ન હોવી. 1/1
જીવનમાં ક્યારેય માં બાપ ને દુઃખ ન આપતાં તેના આશીર્વાદ તમારી સાથે હોય જ પણ પિતા નો સંઘર્ષ માતાના સંસ્કાર તમારી સાથે હોય એટલે દુનિયાની કોઈ તાકાત તમને હરાવી શકે એમ નથી 🫵
Good morning 🌄
*ૐ શાંતિ 🙏*
શ્રી ધુડાભાઈ ચૌધરીના દુઃખદ અવસાન
આજે લાખણી ગામે જ નહીં, સમગ્ર બનાસકાંઠા અને ચૌધરી સમાજે એક સાચા મોભી ગુમાવ્યા છે. તેમના વિચારો અને માર્ગદર્શન આવનારી પેઢીઓ માટે દીવાદાંડી સમાન રહેશે.
પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની આપે
📢 गुजरात 🛣️
गुजरात में राष्ट्रीय राजमार्ग-927C के चित्रोड - रापर - बालासर (लंबाई 57.848 Km) सेक्शन को अपग्रेड करने के लिए 698.78 करोड़ रुपए की लागत के साथ स्वीकृति दी गई है।
राष्ट्रीय राजमार्ग-927C, चित्रोड के पास राष्ट्रीय राजमार्ग-27 (अमृतसर-जामनगर कॉरिडोर) से शुरू होता है और बालासर के पास राष्ट्रीय राजमार्ग-754K पर खत्म होता है। फ़तेहगढ़, मोरबी सिरेमिक उद्योगों के लिए कच्चे माल का मुख्य स्रोत है और राष्ट्रीय राजमार्ग-927C, फ़तेहगढ़ और मोरबी के बीच इसके ट्रांसपोर्टेशन को आसान बनाता है।
यह रणनीतिक रूप से महत्वपूर्ण कॉरिडोर कई टूरिस्ट जगहों को भी जोड़ता है, जिनमें धोलावीरा, धोर्डो और 'रोड-टू-हेवन' शामिल हैं। इस हिस्से को अपग्रेड करने से कनेक्टिविटी बेहतर होगी और सड़क सुरक्षा में काफ़ी सुधार होगा। इस प्रोजेक्ट में रापर शहर का बाईपास भी शामिल है, जिससे शहर में ट्रैफिक कम करने में मदद मिलेगी।
#PragatiKaHighway #GatiShakti
@PMOIndia@Bhupendrapbjp@AmitShah@mansukhmandviya@CRPaatil@Nimu_Bambhaniya@VinodChavdaBJP@iJagdishBJP@BJP4Gujarat
માસ્ટર સ્ટ્રોક 😂
પેટ્રોલ નહીં હોય તો વાહનો નહીં ચાલે...
વાહનો ચાલશે નહીં તો પંચર પડશે નહીં..
અને પંચર નહીં પડે તો અબ્દુલ ખાશે શું ??
સમજ્યા માસ્ટરસ્ટ્રોક.???😂
મખાણું ગામમાં કમોસમી વરસાદથી પાકનું ભારે નુકસાન થયું. સામૂહિક સર્વે બાદ વળતરમાં અન્યાય: મોટા ભાગના ખેડૂતોને ₹૬-૮ હજાર, અમુકને ₹૪૦ હજાર! સર્વે સમાન હતો તો ફાળવણીમાં આ તફાવત કેમ? @CMOGuj@jitu_vaghani@Bhupendrapbjp
પાસે તાત્કાલિક તપાસ અને યોગ્ય વળતરની માંગ. #ખેડૂતન્યાય
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. કુદરતી આપત્તિની આ અણધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે ઉભી છે.
રાજ્યના મંત્રીશ્રીઓએ પ્રત્યક્ષ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતોની સ્થિતિ જાણી છે. તંત્ર દ્વારા પાકને થયેલા નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી અત્યંત ઝડપથી હાથ ધરવામાં આવી છે. હું સતત આ સંદર્ભે મંત્રીશ્રીઓ અને અધિકારીઓની સાથે સંકલનમાં છું.
ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર ખેડૂતોને આ નુકસાનમાં સહાયરૂપ થવા ટૂંક સમયમાં રાહત-સહાય પેકેજ જાહેર કરશે.