ગુજરાતના મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp તા. ૨૮ નવેમ્બરના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે આવશે.
દ્વારકાના જગત મંદિરમાં પૂજન અર્ચન કરશે. મુખ્યમંત્રી બ્લ્યુ ફ્લેગ બીચ શિવરાજપુરની મુલાકાત પણ લેશે.
બેટ દ્વારકાનો પણ પ્રવાસ કરે તેવી સંભાવના છે.
@CMOGuj
"बागेश्वर हमारे अनुज हैं"
◆ बाबा रामदेव ने कहा
◆ इससे पहले बाबा रामदेव ने बागेश्वर धाम धीरेंद्र शास्त्री के लिए कहा था, "अरे पाखंडी ! तूने कृष्ण को टेढ़े मेढ़े कहा"
#BabaRamdev | Dhirendra Shastri | #DhirendraShastri | @yogrishiramdev | Baba Ramdev
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા
હવે
સાડી, પ્રવાસ, કાર, એશીયન પેઈન્ટ, જેવી
અનેક જાહેરાતોનું માધ્યમ બની ગયું છે.
ધંધાકીય પ્રચાર વાર્તાના પાત્રો દ્વારા દર્શકોને માથે મારવામાં આવી રહ્યું છે.
કોમર્શિયલ બ્રેકમાં જાહેરાતો જોવાની તે વધારામાં!
😵💫😭
@AsitKumarrModi@SonyLIV@SonyTV@sabtv