સમુદ્રથી સમૃદ્ધિ તરફ ગુજરાત અગ્રેસર
આદરણીય PM શ્રી @NarendraModi જીના 'મેરીટાઈમ વિઝન ૨૦૪૭' ને વેગ આપતા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જીના નેતૃત્વ હેઠળ 'ગુજરાત શિપબિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી ૨૦૨૬' લોન્ચ કરવામાં આવી. આ પોલિસીથી પોરબંદરના કુછડી પાસે આશરે ₹૨૭,૦૦૦ કરોડનું રોકાણ આવશે, જે યુવાનોને રોજગારી, નવા ઉદ્યોગોના અવસરો, અને પોરબંદરના સર્વાંગી વિકાસને નવી દિશા આપશે.
पोरबंदर लोकसभा में कल विभिन्न कार्यक्रमों में भाग लिया। पोरबंदर की जनता ने तय कर लिया है की वो प्रधानमंत्री @NarendraModi जी को पुनः चुनने जा रही हैं। कुछ झलकियाँ।
गाणेश चतुर्थी अवसर पर नव संसदभवन का श्री गणेश
भारत पुनःनिर्माण में नव भवन निमित्त बनेगा यह आशा, आकांक्षा,विश्वास की भावना के साथ
अभिनंदन-शुभ-मंगल कामनाएँ ॥
#NewParliament
આજે અરવલ્લી જીલ્લાનાં મોડાસા-ધનસુરા અને માલપુરનાં તાલુકા કાર્યાલયનું લોકાર્પણ કરવાનો સુખદ અવસર સાંપડ્યો. આ સુખદ પ્રસંગે ધનસુરા, મોડાસા અને બાયડ કોંગ્રેસનાં કાર્યકર્તાશ્રીઓને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા.
મહાનવિભૂતિઓનાં જીવન-કવનમાંથી નવી પેઢીને પ્રેરણા મળે એ હેતુથી અરવલ્લી જીલ્લામાં કાર્યકર્તાશ્રીઓનાં સહકારથી 12 મહાનવિભૂતિઓની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, સમગ્ર રાજ્યમાં અરવલ્લી જીલ્લો પ્રથમ જીલ્લો છે-જેણે આ પહેલ કરી છે. આ બદલ સર્વ કાર્યકર્તાશ્રીઓને અભિનંદન પાઠવ્યા.
રાજ્ય સરકારનાં મંત્રી શ્રી @BhikhusinhjiBjp જી, સાંસદ શ્રી @Dipsinh_Rathod જી, ધારાસભ્યશ્રીઓ, મંત્રી શ્રી જયશ્રીબેન દેસાઇ, જીલ્લા પ્રભારી શ્રી રાજુભાઇ શુક્લા, જીલ્લા પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઇ પટેલ, સાબર ડેરીનાં ચેરમેન શ્રી શામળભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા.
ભારતનાં પૂર્વ કેન્દ્રીય મંત્રી, ભાજપાનાં વરિષ્ઠ નેતા, વિખ્યાત અર્થશાસ્ત્રી અને કાયદાવિદ પદ્મવિભૂષણ અરુણ જેટલીજીને એમની પુણ્યતિથિ નિમિત્તે વંદન કરું છું. એમની અર્થશાસ્ત્રની નીતિઓ આજે પણ પ્રેરણા પૂરી પાડતા રહે છે.
दिल हमारे एक हैं
एक ही है हमारी जान,
हिंदुस्तान हमारा है
हम हैं इसकी शान,
इसलिए हम कहते हैं मेरा भारत महान।
माँ भारती की परतंत्रता की बेड़ियों को तोड़ने के लिए अपने प्राणों को हँसते-हँसते न्यौछावर कर देने वाले महान क्रांतिकारी शहीद शिवराम हरि राजगुरु जी की जयंती पर नमन...!!
“कमजोर नहीं बल्कि शक्तिशाली बनें और यह विश्वास रखें की ईश्वर हमेशा आपके साथ है।”
अंग्रेजी सरकार के विरुद्ध क्रान्ति का बिगुल फूँककर स्वराज का नारा बुलंद करने वाले महान स्वतंत्रता सेनानी, शिक्षक एवं समाज सुधारक लोकमान्य बाल गंगाधर तिलकजी की पुण्यतिथि पर उन्हें विनम्र श्रद्धांजलि।
भाजपा के वरिष्ठ नेता एवं देश के पूर्व उप राष्ट्रपति श्री वेंकैया नायडू जी को जन्मदिन की हार्दिक बधाई एवं अनंत शुभकामनाएं।
ईश्वर से प्रार्थना है कि आप दीर्घायु हों और स्वस्थ एवं प्रसन्न रहें।
#VenkaiahNaidu
બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરનો સામનો કરવા તંત્ર સજ્જ છે, જે વિસ્તારમાં વાવાઝોડાની અસર નથી, એ વિસ્તારનાં કાર્યકર્તાશ્રીઓ પણ ફૂડ પેકેટ્સ તૈયાર કરી રહ્યા છે.
ડોક્ટર સેલની ટીમને પણ સૂચના પાઠવી દેવાઇ છે.
હું સૌ નાગરિકોને પણ અપીલ કરું છું કે સાવચેતી રાખો અને દરિયા કિનારે ના જાવ, કારણ વિના ઘરની બહાર ન નીકળશો અને સરકાર દ્વારા અપાયેલી સૂચનાઓનું પાલન કરો. આ આફત સામે આપણે સૌએ સાથે મળીને લડવાનું છે.
બિપરજોય વાવાઝોડા સામે સમગ્ર ભાજપા સંગઠન સજ્જ છે. હોદ્દેદારો સાથે વર્ચ્યુઅલ બેઠક કરી, કાર્યકર્તાશ્રીઓને જરૂરી માર્ગદર્શન પાઠવ્યું. લોકોની મદદ માટે કાર્યકર્તાશ્રીઓને તૈયાર રહેવા સૂચના આપી.
આપાતકાલીન પરિસ્થિતિ વચ્ચે આપનાં વિસ્તારમાં મદદની જરૂર હોય તો નાગરિકો આ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકે છે :
079-23276943, 079-23276944
भारत के 11वें उपराष्ट्रपति,
भारतीय जनता पार्टी के संस्थापक सदस्य एवं राजस्थान राज्य के मुख्यमंत्री के पद को तीन बार सुशोभित करने वाले श्रद्धेय बाबोसा भैरोसिंह शेखावत जी की पुण्यतिथि पर उन्हें विनम्र श्रद्धांजलि.॥🙏🏻
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાર્વજનિક જીવનમાં નીતિમત્તા અને સાદગીનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે.
મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે તેમનું આ આચરણ જાહેર જીવનમાં સક્રિય લાખો લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે.
હું તેમના પુત્ર અનુજ ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરું છું.
गांव की मिट्टी में सभ्यता और संस्कृति की विशेष महक होती है, उन्नत गांव ही उन्नत राष्ट्र की पहचान हैं।आइए, राष्ट्रीय पंचायती राज दिवस के अवसर पर गांवों से ही विकास के नये सूर्य को उदय होते देखें। हम सब गांवों के विकास के लिए संकल्पित प्रयास करें और नए भारत के निर्माण में सहयोग दे।