મહીસાગર બોલો લ્યો...વીજ કચેરી પાસે ટ્રાન્સફોર્મર (TC)જ નથી...
કડાણા તાલુકા ના ગામો નો વહીવટ કરતી કચેરી માં વીજળી આપવા માટે ટ્રાન્સફોર્મર જ નથી
કડાણા તાલુકા ના ખેડૂતો નો પાક વરસાદ ના અભાવે સુકાઈ રહ્યો છે. બીજીબાજુ MGVCL જોડે છેલ્લા દોઢ મહિનાથી ટ્રાન્સફોર્મર નથી.@SEGODHRA_MGVCL
મારા લોકેશન વાળા ટાવર માં મેન્ટેનન્સ ના કરવાના કારણે હાલ જનતા નેટવર્ક વિના મુશ્કેલી વેઠી રહી છે. છેલ્લા એક મહિનાથી આ પ્રોબ્લેમ છે કોઈ જોવા વાળું નથી.@JioCare@reliancejio@_MukeshAmbani@muscimol121291 @
જિયો ના નેટવર્ક ની મોનીટરીંગ ટીમ ની સર્વિસ હાવ થર્ડકલાસ છે મારા ગામમાં ટાવર છે. પણ નેટવર્ક નો પ્રોબ્લેમ એક મહિનાથી છે. કોઈ એને જોવાવાળું નથી. ફોન કોલ પણ થતા નથી. તો જવાબદાર અધિકારી ને વિનંતી કે આ લોકેશન વાળા ટાવર નું મરામત કરવામાં આવે @JioCare@reliancejio@muscimol121291
Very poor network by @jio at Nana dharola mahisagar Gujarat.
Need to be improve the service here!
But who cares😂
I want to tweet but have no network 🛜😭 @reliancejio@JioCare@JioNews@jiostudios
भारतके महान उद्योगपति, समाजसेवी और दूरदर्शी नेता रतन टाटा जी की पुण्यतिथि पर उन्हें विनम्र श्रद्धांजलि
उनका जीवन केवल व्यापार तक सीमित नहीं रहा, बल्कि लाखों भारतीयों के सपनों और आकांक्षाओं को पंख देने वाला रहा
उनकी सादगी, निष्ठा और राष्ट्र के प्रति समर्पण हम सभी के लिए प्रेरणाहे
લેખિત માં અરજી આપી છતા કોઈના પેટ નું પાણી પણ હલતું નહીં. ખેડૂત બિચારો લાચાર છે. ક્યાં જાય ફરિયાદ કરવા. કડાણા સબ ડિવિઝન ના De. Garval સાહેબ તથા Je.Prajapati સાહેબ ને મળી વાત કરી પણ કોઈ રિસ્પોન્સ નહી મળતો @SEGODHRA_MGVCL@mgvcl_mgvcl@Md_mgvcl@CETECH_MGVCL@devanshijoshi71
મહિસાગર જિલ્લાના કડાણા સબ ડિવિઝન વિસ્તારમાં AG ની LT લાઇન ના વાયર ચોરી થઈ ગયા છે. ઓફિસમાં કેમ્પલેન કરી પણ હજૂ કઈ કર્યું નહી.ખેડૂતોનો પાક સુકાઈ રહયો છે
આજે 10 દીવસ થયા પણ હજૂ કોઈ રિસ્પોન્સ નહી મળતો ખેડૂતો નો પાક સુકાઈ રહયો છે.ખેડૂત લાચાર છે. @SEGODHRA_MGVCL@Md_mgvcl@mgvcl_mgvcl
મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના નાના ધરોળા ગામના કુવામાં એક નીલગાય છેલ્લા 3 દીવસ થી પડી છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ને જાણ કરતા તપાસ કરી જતા રહ્યા પણ કોઈ આ મુગા જીવને બચાવવા માગતું નહિ. કોઈ બચાવશે આ જીવને @Jiv_Daya@collectormahi@GujForestDept@GujaratPolice @mamaltdarkadana