૧૯૮૭નાં પગાર પંચ વખતે નાયબ મામલતદાર અને નાયબ ચીટનીશ કે અવલ કારકુનનો એક સરખો પગાર હતો. પરંતુ તે પગાર પંચ પછી મહેસુલી કર્મચારી મંડળ માંગણી કરતા ૧૬૪૦-૨૯૦૦ પગાર ધોરણ કરી પંચાયતનાં નાયબ ચીટનીશથી આગળ નીકળી ગયા. જે પગાર પંચ પછીની વિસંગતા દુર કરી પંચાયત કર્મચારીઓનો હકક પરત મળવા વિનંતી.
મિત્રો કેહવાય છે કે ઓગષ્ટ મહિનો ક્રાંતિ નો મહિનો છે તો થાવ સાબદા અને હવે આપણી માંગણી માટે પણ ક્રાંતિ લાવો....#4400 ગ્રેડ પે એજ આપણું લક્ષ્ય..અને આપણું લક્ષ્ય પામવું અને મે��વવું જ રહ્યું.
રેવન્યુ વિભાગમાં જુ.કા./રેવન્યુ તલાટી માંથી ના.મામ.માં પ્રમોશન તો પંચાયત વિભાગમાં જુ.કા કમાંથી નાયબ ચીટનીશ/નાયબ હિસાબનીશ માં કેમ નહિ ?... કામ અને વહીવટી માળખું તો સરખું જ છે બન્ને વિભાગમાં છતાં પણ પંચાયત સેવાના ક્લાર્ક ને કેમ હ���હળતો અન્યાય ?...
#justice_for_panchayat_clerk
રેવન્યુ વિભાગમાં જુ.કા./રેવન્યુ તલાટી માંથી ના.મામ.માં પ્રમોશન તો પંચાયત વિભાગમાં જુ.કા કમાંથી નાયબ ચીટનીશ/નાયબ હિસાબનીશ માં કેમ નહિ ?... કામ અને વહીવટી માળખું તો સરખું જ છે બન્ને વિભાગમાં છતાં પણ પંચાયત સેવાના ક્લાર્ક ને કેમ હળહળતો અન્યાય ?...
#justice_for_panchayat_clerk