@Hasmukhpatelips Exam to life ma varvar avse su je ma bapna dikra dikri gayela pacha thodi avse aa exam pass no thay to ava vicharo no lavo next exam pass evu positively vicharo
GPSSB ચેરમેન શ્રી હસમુખભાઇ પટેલ, સભ્યો, શ્રી ભરતભાઇ પરમાર, અફસાનાજી,પ્રજાપતિજી,કાજલબેન, જયોતિબેન,નેહાબેન, રેખાબેન,રાહુલભાઇ,કેતનભાઇ, સ્મીતાબેન, તુષારભાઇ, ભાવેશભાઇ,પ્રભાતભાઇ,નંદાબેન,પૂનમબેન,જશુભાઇ,રશ્મિબેન,રવિભાઇ,જિગ્નેશભાઇ,હાર્દિકભાઇ,સુનીલભાઇ, અર્પિતભાઇ રાણાભાઇ,દીલીપભાઇ,દીપકભાઇ,હર્ષદભાઇ,ગીતાબેન,અક્ષયભાઇ વગેરે તમામ કર્મચારીઓએ પરીક્ષા દરમ્યાન પાંચ દિવસ સતત ઉજાગરા કરીને ખૂબ મહેનત સાથે TCM પરીક્ષા પૂર્ણ કરી તે બધાને શત શત નમન.
આજે યુવરાજસિંહ છે, આવતી કાલે બીજુ કોઈ હશે...
જો આવુ ને આવુ ચાલ્યું તો આવનારા સમયમાં ઉમેદવારો માટે અવાજ ઉઠાવવા અને સિસ્ટમ ના પોલમપોલ બહાર લાવવા માટે કોઈ આગળ નહિ આવે...
આ સમય માં યુવરાજસિંહ ને સપોર્ટ કરવો ખુબ જરૂરી છે..
#i_stand_with_યુયુત્સુ@YAJadeja