ટ્રાફિક સપ્તાહ આયોજન જિલ્લા ટ્રાફિક શાખા અને બારડોલી પોલીસ સ્ટાફ તથા જિલ્લા ટ્રાફિક પીએસઆઇ સાહેબ શ્રી એડી ગામિત સાહેબ ની સાથે રહી એસ ટી ના કર્મચારીઓએ બારડોલી ખાતે કામગીરી કરી વાહન ચાલકોને ટ્રાફિક બાબતે સમજ અપાઈ
My vote is for "Gujarat State Road Transport Corporation" of "Daily Operational Income & Online Bill Management System" for #SkochAward 2019 via https://t.co/fZBALn0qRk @SkochSameer@skochgroup