💥નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ફરી એક વાર મોડી રાત્રે ઉચ્ચ અધિકારીઓ સાથે મીટીંગ,
આ વખતે અધિકારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ માટે રાત લાંબી રહે તેવી શક્યતાઓ,
રાજકોટ: કુવાડવામાં SMCના દરોડા બાદ PI સસ્પેન્ડ,RK9 ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી જંગલેશ્વરના લિસ્ટેડ બુટલેગરનો 70.38 લાખનો દારૂ જપ્ત થયાના 2 દિવસમાં જ CP એકશનમાં,
કુવાડવા માં દરોડા બાદ પીઆઇ વસાવા સસ્પેન્ડ,પીઆઈ વસાવા આ પહેલા રાજકોટ શહેર પ્ર નગર પોલીસ મથકમાં બજાવતા હતા ફરજ,પ્ર.નગરમાં પણ અનેક વિવાદોમાં ઘેરાઈ ચૂક્યા છે પીઆઇ વસાવા. @dgpgujarat@sanghaviharsh@GujaratPolice@CP_RajkotCity@smcgujarat
राजकोट जेल आईजी डॉ गिरीश पंड्या ने मोरबी जेल की मुलाकात की, मोरबी जेल अधीक्षक एच ए बाबरिया,डीवायएसपी और वांकानेर डीवायएसपी एस एच शारडा की मौजूदगी में जेल का मुआवना किया @dgpgujarat@GujaratPolice@sanghaviharsh
पटना : बिहार की राजधानी पटना में चल रहे कोचिंग विवाद और खान सर के साथ रौशन आनंद के चल रहे मामले पर मुख्यमंत्री सम्राट चौधरी का भी ध्यान है। कोचिंग विवाद को लेकर सम्राट चौधरी ने एक बड़ा बयान दिया है। उन्होंने कहा है कि पटना शहर के बाहर एक कोचिंग हब का विकास किया जाएगा। राजधानी पटना से सभी कोचिंग संस्थान को बाहर कर दिया जाएगा। उन्होंने कहा कि राजधानी पटना में संचालित सभी कोचिंग संस्थानों के लिए शहर से बाहर एक सुव्यवस्थित और आधुनिक कोचिंग हब विकसित करने की योजना पर सरकार काम करेगी।
सम्राट चौधरी ने नगर विकास और आवास विभाग की विभिन्न योजनाओं के उद्घाटन और शिलान्यास कार्यक्रम के दौरान कहा कि बिहार में शिक्षा का गौरवशाली इतिहास रहा है। ऐसे में यहां के छात्रों और कोचिंग संस्थानों को बेहतर वातावरण उपलब्ध कराना सरकार की प्राथमिकता है। उन्होंने कहा कि पटना में बहुत सारे कोचिंग भीड़- भाड़ वाले इलाकों से संचालित हो रहे हैं। उससे ट्रैफिक व्यवस्था और पार्किंग की समस्या होती है। सरकार का ये प्रयास है कि इसके लिए एक संगठित केंद्र और हब की स्थापना की जाए। जहां सारी सुविधाएं मौजूद रहे।
#PatnaCoachingHub #SamratChaudhary #Patna
*🚨👮 DGP જી.એસ. મલિકનો મોટો આદેશ 👮🚨*
*📢 ગુજરાતમાં હવે દરરોજ પોલીસ અધિકારીઓ જનતાની ફરિયાદ સાંભળશે*
*👮 PIથી લઈને CP અને SP કક્ષાના અધિકારીઓએ ફરજિયાત હાજર રહેવું પડશે*
*⏰ દરરોજ બે કલાક "જનસંપર્ક સમય" રાખવા સૂચના*
*📍 સમય સ્થાનિક પોલીસ કચેરી દ્વારા નક્કી કરવામાં આવશે*
*📄 સામાન્ય અરજીઓનો 15 દિવસમાં નિકાલ કરવો ફરજિયાત*
*⚠️ ગંભીર ફરિયાદોમાં તાત્કાલિક કાર્યવાહી કરવા DGPનો નિર્દેશ*
*🏛️ જિલ્લા અને શહેર કક્ષાએ જ પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયાસ*
*🚶 અરજદારોને ગાંધીનગર સુધી ધક્કા ન ખાવા પડે તે માટે નવી વ્યવસ્થા*
*🤝 પોલીસને વધુ જવાબદાર અને જનમૈત્રી બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય*
*📋 ગુજરાત DGP જી.એસ. મલિકે તમામ યુનિટોને આપ્યો આદેશ* @dgpgujarat@GujaratPolice
રાજ્ય સભાના ઉમેદવારો માટે હવે ચૂંટણી નહીં યોજાય, ભાજપ દ્વારા જાહેર કરાયેલ ચારેય ઉમેદવારો બિનહરીફ જાહેર,સામેના પક્ષે કોઈ ફોર્મ ભરવામાં ના આવતા બિન હરીફ જાહેર કરાયા
રાજ્યના મંત્રી અને મોરબી માળિયા મી ના ધારાસભ્ય કાંતિ અમૃતિયા ના ગામ જેતપર મચ્છુ ગામે ખેડૂતોએ વીજપોલનો વિરોધ કરતા ખેડૂતોને ડિટેન કર્યા,આ વિરોધ દરમ્યાન દસ વર્ષના બાળક ને પણ ડીટેન કર્યું.
મોરબી હવે કચ્છ બોર્ડર રેન્જ નો ભાગ, લાંબા સમયથી ચાલી આવતી ચર્ચા પર આજે સરકાર દ્વારા મોરબી જિલ્લાને કચ્છ બોર્ડર રેન્જમાં ભેળવી હવે તમામ સત્તાઓ કચ્છ બોર્ડર રેન્જ ને સત્તાવાર આપી દેવામાં આવી છે
*રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરો ઊભો કરનારા તત્વો સામે ગુજરાત પોલીસનું 'ઓપરેશન ડેલ્ટા હન્ટ';
કાયદાનો ભંગ કરી આશ્રય કે નોકરી આપનારા તત્વો સામે પણ ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરાશે:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી*