ગુજરાત સરકાર ની કોરોના માં બેદરકારી,
યુવાનો ને નોકરી નહીં,
મુસલમાનો અને અન્ય લઘુમતી જોડે અન્યાય,
સરકારી કર્મચારીઓ નો પગાર કપાય,
ખેડૂતો ને ભાવ ના મળે,
અને સરકાર તાઈફઓ કરે,
હવે નહીં ચાલે આ બધું હવે ફરી જનતા આંદોલન કરશે અને એની શરૂઆત હું કરીશ.
જલ્દી જ તારીખ
@Vanaraj_Dodiya ખરું કહ્યું ભાઈ આપણે ત્યાં જીવ ની કિંમત નથી એને પણ રૂપિયા અને સ્ટેટસ થી તોલી લઈએ છીએ, ખેડૂત, વિદ્યાર્થી અને મજૂર ને થોડી કોઈ ઓળખે છે એમના આત્મહત્યા પાછળ ના જવાબદાર વ્યક્તિ ને શોધવા ટીઆરપી નો મળે.
ગુજરાત સરકાર ની કોરોના માં બેદરકારી,
યુવાનો ને નોકરી નહીં,
મુસલમાનો અને અન્ય લઘુમતી જોડે અન્યાય,
સરકારી કર્મચારીઓ નો પગાર કપાય,
ખેડૂતો ને ભાવ ના મળે,
અને સરકાર તાઈફઓ કરે,
હવે નહીં ચાલે આ બધું હવે ફરી જનતા આંદોલન કરશે અને એની શરૂઆત હું કરીશ.
જલ્દી જ તારીખ
Mr Modi you are a disaster and your Govt has failed us and if you have Guts call for a poll through Ballot Paper. And the Country shall show you how popular you are!! You won’t. EVM IS YOUR STRENGTH.
@jigneshmevani80@AmitChavdaINC@CMOGuj साथी जिग्नेश इन्होंने शर्म का पल्लू तो कबसे छोड़ दिया, विद्यार्थी चीखते रहे, किसान चीखते रहे, गरीब मरते रहे और आदिवासी लड़ते रहे पर इन्हें फर्क न पड़ा ये तो बस अपनी तिजोरियाँ भरते रहे, अब तो बस आंदोलन ही विकल्प है पहले गांधी मार्ग फिर भगतसिंह का मार्ग पर अब सहन नही लड़त करेंगे।