માન.કમિશનરશ્રી અને માન. નિયામકશ્રી મહીલા અને બાળ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લામાં આર્થિક વિકાસ નિગમ હસ્તકનો મહિલા આર્ટ એન્ડ ક્રાફટ ફેસ્ટિવલનો સ્ટોલ માન મેયરશ્રીના વરદ હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો.આ કાર્યક્રમમા ડે.મેયરશ્રી અને અન્ય અધિકારીશ્રીઓ અને પદાધિકારીઓ જોડાયા