@nidhirpatel6 બેન અમુક વસ્તુઓ ચાય કરીને કરવામાં આવી રહી છે.રેલીઓ ભલે ગમે ત્યાંથી કાઢે અમુક મુસ્લિમ વિસ્તારો માં પહોંચતા જ કટ્ટરતા ભરાઈ આવે છે જેનું આ પરિણામ છે ચાહે આપને હોય કે એ લોકો.. અને હિન્દુ મુસ્લિમ કરવું એ રાજકારણ નું કામ છે એ નહિ કરે તો વોટ કેમ મળશે
@nidhirpatel6 ખૂબ સારો નિર્ણય લીધો છે.કારણ કે આ લોકો મોદી ના દલાલ બની ગયા છે.જે મીડિયા ને લોકો ઈજ્જત કરતા આજે ગોદી મીડિયા થી સંબોધન કરે છે.સાચી વસ્તુઓ બતાવવાની નહિ કોમવાદ કરવાનો...
@aditi_tyagi आपको देश प्रेमी नही देश द्रोही कहा गया है। जो की आप हो। क्योंकि देश की असली तकलीफ बताना काम आपको करना चाइए उनके बजाए मोदी की चापलूसी करने का ठेका ले रखा है।। बधाई हो।
सुनिए मैडम जी जनता भी जाग रही है कही ऐसा ना हो पब्लिक आपको धक्के देके निकाले देशभक्त बनो मोदी भक्त नही
भैया प्लीज कपड़े पहन लेने दो, भैया प्लीज ऐसा मत करो, मुझे छोड़ दो
वो नाबालिग चीखती रही, चिल्लाती रही, रहम की भीख मांगती रही
लेकिन
आलम, शाकिर और पप्पू नहीं माने... कपड़े फाड़ दिए, गैंगरेप किया और वीडियो बनाकर वायरल कर दिया
मेरठ की इस घटना का वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है
🙏આ #સંઘર્ષ ના સમયમાં સાથ આપનાર તમામ મિત્રો અને સ્નેહીજનો નો દિલથી ખુબ ખુબ આભાર....🙏બસ આવા કપરા સમયમાં ફક્ત બે જ વસ્તુ ની જરૂર હતી અને તે છે "વિશ્વાસ અને સહકાર" અને તમે બધા મિત્રોએ એમાં જરા પણ કચાશ નથી રાખી એના માટે હું આપ બધાનો આભારી છું.
➡️ઘણા ભ્રષ્ટાચારી લોકોએ ફસવાવ માટે ના ખુબ કાવાદાવા કર્યા પરંતુ માતાજી ના આશીર્વાદ હતા અને સત્ય પક્ષે હતું એટલે એક પણ વાળ વાંકો કરી શક્યા નથી. થોડી કહટામણ જરૂર રહી પરંતુ એ તો મારા જીવનનો 'એક ભાગ' છે. કેમ કે જે રસ્તો પસંદ કર્યો છે તે ખૂબ કાંટાળો છે. ઘણા પીઢ લોકો "ભ્રષ્ટાચારના" જે ઊંડા મૂળિયાં નાખીને બેઠા છે એની ધગધગતી દુકાનો ને તાળા લાગી મૂળિયાં ઉખડવા લાગ્યા જે એને ગમતું નથી એટલે આવા હાડકા નાખતા રહેવાના. પણ એનાથી મારી લડત માં કોઈ ફર્ક પડવાનો નથી કે હું જુકવાનો નથી,મારા નૈતિક ધર્મ સમજી ખોટા સામે હંમેશા આવાજ ઉઠાવ્યો છે અને હંમેશા ઉઠાવતો રહીશ. મારી વ્યક્તિગત કોઈપણ જોડે રાગ દ્વેષ કે દુશ્મનાવટ નથી, પરંતુ જેને મારા શિક્ષણના શુધ્ધિકરણ યજ્ઞ થી વાંધો હોય એનું હું કંઈ કરી શકું એમ નથી, હું ફક્ત મારું કર્મ કરતો રહીશ અને અવાજ ઉઠાવતો રહીશ.
🦁બાકી રહી વાત ગર્જના ની તો એટલું જ કહેવાનું કે સિંહ ને પાંજરા માં પૂરી દેવાથી કંઈ તે ડણક દેવાનું ન ભૂલી જાય અને અમારા જેવા ક્રાંતિકારી માટે જેલ તો તપોભૂમિ સમાન છે.આવનાર દિવસોમાં નવા જોમ જુસ્સા અને જુનુન સાથે મેદાનમાં લડત લડીશું.શિક્ષણ માં જે પણ સડો છે એ દૂર કરવાનો નિઃસ્વાર્થ પ્રયત્ન રહશે.💪
✍️યુવરાજસિંહ જાડેજા(યુયુત્સુ)
#ThankYou_Students
#પરિવર્તન
#વિદ્યાર્થી_એકતા
#યુવા_નવનિર્માણ_સેના
#યુવાહિત_રાષ્ટ્રહિત
#યુવાશક્તિ_રાષ્ટ્રશક્તિ