શિક્ષણ મંત્રી બનવા બદલ હાર્દિક શુભકામનાઓ જીતુ ભાઈ. તમારા પાસે બોન્ડ વાળા શિક્ષક મિત્રોની એક જ લાગણી અને માંગણી છે કે આપ ૧૦ વર્ષ ના બોન્ડ બાબતે ત્વરિત નિર્ણય લો અને બોન્ડ બાબતે પુનર્વિચારણા કરો એવી અમારા બોન્ડ વાળા શિક્ષક ભાઈ બહેનો ની અપીલ છે... ! @jitu_vaghani#Remove10YearsBond