લોકશાહીના મહાપર્વ ચૂંટણીની તારીખ થઈ જાહેર
1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરના રોજ 2 તબક્કામાં યોજાશે મતદાન
8 ડિસેમ્બરના રોજ જાહેર થશે પરિણામ
#કમળ_ખીલશે_ગુજરાત_જીતશે
ગુજરાતનાં લગભગ 9 લાખથી વધુ કર્મચારીઓનાં હિતમાં રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા સાતમા પગારપંચ, જીપીએફ અને જૂની પેન્શન યોજનામાં સમાવેશ,
કુટુંબ પેન્શન યોજનાનો લાભ, મેડિકલ ભથ્થામાં વધારો જેવા ઐતિહાસિક નિર્ણયોને આવકારું છું.
Knee deep in snow, finger on the trigger, facing a howling blizzard, he guards. You don’t know his name or his religion or his mother tongue; all you know is that he is from the Indian Army.
Our heroes make us feel so inadequate without ever wanting to.
किसान के पवित्र आंदोलन को बदनाम करने का काम आंदोलनकारियों ने नहीं, आंदोलनजीवियों ने किया है। इसलिए देश को आंदोलनकारियों और आंदोलनजीवियों के बीच फर्क करना बहुत जरूरी है।
जब तक हम निवेश नहीं लाएंगे,
जब तक खेती को आधुनिक नहीं करेंगे,
जब तक छोटे से छोटे किसानों की भलाई के लिए व्यवस्थाएं विकसित नहीं करेंगे,
तब तक हम देश के एग्रीकल्चर सेक्टर को ताकतवर नहीं बना सकते।
जिस संस्कार को लेकर वेद से लेकर विवेकानंद तक हम पले-बढ़े हैं, वे हैं- सर्वे भवंतु सुखिनः, सर्वे संतु निरामया। कोरोना कालखंड में भारत ने इसे करके दिखाया है।
NDA's other schemes also help farmers. For example- the PMGSY. When the road connectivity improves, it enables the produce of the farmers to reach distant places. There are efforts like Kisan Rail too.
The need of the hour is to improve the lives of the small farmers: PM Modi
#હાલોલ_નગરપાલિકાના મંજૂર થયેલ ૧૨ જેટલા વિકાસના અંદાજીત ૧,૭૧,૯૪,૫૬૦ રૂ.નાં કામોનું ખાતમૂર્હત માન.મંત્રી શ્રી @Jaydrathsinhji Parmar સાહેબના વરદ હસ્તે ભારતીય જનતા પાર્ટી સંગઠનનાં હોદ્દેદારો તથા Halol Nagarpalika ના સદસ્યશ્રીઓની ઉપસ્થિતિમાં હાલોલ નગર ખાતે કરવામા આવ્યુ..@MP_Kanjari
It was humbling experience to receive this amazing artwork. Thank you Meghal Dodiya of Ahmedabad-based Rang Creativity for this gift. My respects for your skills.
#હાલોલ_નગરપાલિકાના મંજૂર થયેલ ૧૨ જેટલા વિકાસના અંદાજીત ૧,૭૧,૯૪,૫૬૦ રૂ.નાં કામોનું ખાતમૂર્હત માન.મંત્રી શ્રી @Jaydrathsinhji Parmar સાહેબના વરદ હસ્તે ભારતીય જનતા પાર્ટી સંગઠનનાં હોદ્દેદારો તથા Halol Nagarpalika ના સદસ્યશ્રીઓની ઉપસ્થિતિમાં હાલોલ નગર ખાતે કરવામા આવ્યુ..@MP_Kanjari
હાલોલ નગર ખાતે આજે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તથા હાલોલ નગરપાલિકાના સદસ્યશ્રીઓની ઉપસ્થિતિમાં આશરે રૂ. ૧,૭૧,૯૪,૫૬૦ ના ૧૨ કામોનું ખાતમહૂર્ત કરવામાં આવ્યું.