ગુજરાતના સપૂત તેમજ માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં 'સેવા પખવાડિયું - 2025' હેઠળ વિવિધ લોકહિતકારી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના હાલોલના બાસ્કા ખાતે 'એક પેડ મા કે નામ' અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ સંપન્ન થયો.
#SevaPakhwada2025
|| जीवेत शरद: शतम् ||
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી અને માર્ગદર્શક આદરણીય શ્રી @ratnakar273 રજી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…
ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ પ્રદાન કરે એવી પ્રાર્થના….
@BJP4Halol@Jaydrathsinhji
'ॐ नमो भगवते वासुदेवाय' ॥
देवउठनी एकादशी की हार्दिक बधाई।
भगवान श्री हरि से यही प्रार्थना है कि सभी का जीवन धन-धान्य से संपन्न हो, अन्न के भंडार भरे रहें; चारों ओर सुख, समृद्धि एवं खुशहाली हो,शुभत्व से समृद्ध हो।
हरि अनंत ,
हरि कथा अनंता ॥
In a firm step towards realizing Modi Ji's vision of enhancing women's participation in every field of nation-building, the Modi government has approved the establishment of the first all-women battalion of the CISF.
To be raised as an elite troop, the Mahila Battalion will shoulder the responsibility of protecting the nation's critical infrastructure, like airports and metro rails, and providing VIP security as commandos.
The decision will certainly fulfill the aspirations of more women to participate in the crucial task of protecting the nation.
@CISFHQrs
ગતરોજ એકાદશીના પાવન દિને ગોંડલના સુપ્રસિદ્ધ રમાનાથ ધામના દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
શ્રી રમાનાથ ધામ ખાતે નિજમંદિરમાં માતા અંબાજીની પ્રતિમાનું ભાવપૂર્વક પૂજન-અર્ચન કરી રાજ્યના નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી. વેદમાતા ગાયત્રી, રમાનાથ મહાદેવ, ગણેશજી તથા હનુમાનજીના સ્થાનકોના પણ દર્શન કરી ધન્યતા અનુભવી.
સહેલાણીઓ રણોત્સવનો આનંદ માણી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા એસ.ટી.બસની વિશેષ સેવા શરૂ !
🔘 કચ્છ રણોત્સવ દરમિયાન સફેદ રણનો આનંદ માણવા બહારગામથી આવતા પ્રવાસીઓ અને ભુજના પ્રવાસીઓ માટે એસ.ટી.બસની સેવા શરૂ કરવામાં આવી.
🔘 આ બસ સેવા ભુજથી ધોરડો વચ્ચે શરૂ કરાઈ છે.
🔘 ભુજથી ધોરડો જવા માટેની બસ સેવાનો સમય સવારે ૮:૩૦, ૧૦:૩૦, બપોરે ૧:૦૦, ૨:૩૦ કલાક અને ધોરડોથી ભુજ જવા માટે બપોરે ૧૧:૧૫, સાંજના ૬:૦૦, ૭:૦૦ કલાકનો રહેશે.
🔘 કચ્છ રણોત્સવમાં આવતા પ્રવાસીઓની સેવા સુવિધા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
રાજકોટના ગોંડલ ખાતે ગતરોજ તુલસી વિવાહના ભવ્ય આયોજનમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો. આ પ્રસંગે આયોજિત ઠાકોરજીના વરઘોડાનું ભાવપૂર્વક સ્વાગત કરીને ઠાકોરજીની આરતી ઉતારી. ગોંડલના ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જાડેજાના નિવાસસ્થાને ભગવાન શાલીગ્રામ અને તુલસીમાતાના વિવાહ પ્રસંગે ઉપસ્થિત રહી સૌની સાથે શુભેચ્છાઓનું આદાનપ્રદાન કર્યું. ધર્મ, કલા અને સંસ્કૃતિના રંગોથી આ સમગ્ર પ્રસંગ ખૂબ હર્ષમય બની રહ્યો.
આજે જીવનનો પરમ લહાવો માણ્યો, જીવનની સાર્થકતાને અનુભવી !!
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ દ્વારા દ્વિશતાબ્દિ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આ મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનો પરમ લહાવો પ્રાપ્ત થયો, પૂજ્ય સંતશ્રીઓ, મહંતશ્રીઓનાં પરમ આશીર્વાદ પ્રાપ્ત થયા-આ સૌભાગ્યસભર પળે જીવનની પરમ ધન્યતાનો અનુભવ કર્યો.
આ મહોત્સવમાં દુનિયાભરથી ભક્તો પધાર્યા છે, ત્યારે સૌ સાથે સંવાદ સાધવાનો અવસર પણ સાંપડ્યો.
જય સ્વામિનારાયણ 🙏
महाराष्ट्र विधानसभा चुनाव उपलक्ष पुणे जिला की पिंपरी ओर भूंसरी विधानसभा में बसने वाले गुजराती लोगों से मिलकर मोदी सरकार के प्रति उनके भाव और लगाव को देख गर्व महसूस हुआ।
Celebrating #23YearsOfSeva of PM Shri @narendramodi Ji.
It was on this day in 2001 that Modi Ji took oath as Gujarat CM, the start of a transformative journey for the state & then the entire nation.
હાલોલ તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન-2024 માં કંજરી કુમાર શાળા ખાતે ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધારી તેમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેની અમુક ક્ષણો.