@DeepakMeghani Respect sir..હિંદ મહાસાગર રિજિયન ની અંદર આવતા cyclone ના નામકરણ રાખવાની જવાબદારી ૧૮૭૫માં સ્થપાયેલ ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ(IMD) જે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ માં આવે છે એના દ્વાર�� નક્કી કરવામાં આવે છે.
સમગ્ર રબારી સમાજની આસ્થાના પ્રતીક અને શ્રી શિવધામના પરમ પૂજ્ય મહંત શ્રી બળદેવગીરી બાપુના બ્રહ્મલીન થવા પર તેમના પવિત્ર આત્માને શાંતિ મળે તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના.
@VadwalaD एक सूरज था कि तारों के घराने से उठा आँख ह���रान है क्या शख़्स ज़माने से उठा हज़ारों साल नर्गिस अपनी बे-नूरी पे रोती है बड़ी मुश्किल से होता है चमन में दीदा-वर पैदा यह संसार प्रकृति के नियमों के अधीन हैं और परिवर्तन एक नियम है शरीर तो मात्र एक साधन है
સંત પરંપરાના એક યુગ નો અંત સમસ્ત સમાજ ના અપાર શ્રદ્ધાનુ સ્થાન જ્યાં ભગવાન વાળીનાથની જાગતી જ્યોતિ સ્વરૂપ દયાનો સાગર એવા પર��� શ્રદ્ધેય પૂજ્ય બાપુ બળદેવગીરીજી ૧૦૦ વર્ષની આયુએ બ્રહ્મલીન પામ્યા છે.ભગવાન ભોળાનાથ પૂજ્ય બાપુના દિવ્ય તથા પવિત્ર આત્માને ચિર શાંતિ અર્પે એ જ પ્રાર્થના.
ૐશાંતિ
તરભવાળીનાથ ધામ,વિસનગર (મહેસાણા)ના મહંત તથા રબારી સમાજના ધર્મગુરૂ પૂજ્ય બળદેવગિરિજી મહારાજના બ્રહ્મલીન થયાના સમાચાર સાંભળી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું.પ્રભુ તેમના પાવન આત્માને ��ાંતિ અર્પે તેમજ તેમના અનુયાયીઓ-ભક્તોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તે જ પ્રાર્થના. ઓમ શાંતિ.