ગાંધીનગર જિલ્લામાં ગ્રામ્ય સ્તરે વહીવટી પારદર્શિતા અને જનસુવિધાઓની સ્થિતિ સુનિશ્ચિત કરવાના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા ગાંધીનગર તાલુકાના ગીયોડ ગામની મુલાકાત લેવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રી દ્વારા ગ્રામ પંચાયતના રેકર્ડની સંપૂર્ણ ગ્રામ દફતર તપાસણી હાથ ધરવામાં આવી તેમજ 'એપેન્ડિક્સ એ' ભરીને વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
#Gandhinagar #GoodGovernance #RuralDevelopment
જિલ્લા કલેક્ટર કચેરી ગાંધીનગર ખાતે દિવાળીના પર્વની સુંદર ઉજવણી
દિવાળીનું પર્વ જીવનમાં અઢળક ખુશીઓ અને શુભેચ્છાઓ સાથે આનંદ અને ઉત્સાહને પણ લાવે છે. આ પર્વનું સાંસ્કૃતિક મહત્વ પણ ખૂબ અનેરૂં છે. આ પર્વના દિવસો દરમિયાન ઘરો અને દુકાનોએ સુંદર રંગોળી કરવામાં આવે છે. ત્યારે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે બહેનો દ્વારા સુંદર ફૂલોની રંગોળી સજાવી આ પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી અને નવા વર્ષમાં સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિની સાથે તંદુરસ્ત સ્વાસ્થ્ય આવે તેવી કામના પણ વ્યક્ત કરવામાં આવી હતી.
#HappyDiwali #GNR #Gandhinagar
જિલ્લા કલેક્ટર શ્રી મેહુલ દવેના માર્ગદર્શનમાં ગેરકાયદે દબાણો સામે આકરી કાર્યવાહી
ગાંધીનગર જિલ્લામાં કલેક્ટર શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ ગેરકાયદે દબાણો વિરૂદ્ધ સખત અભિગમ અપનાવવામાં આવ્યો છે.
#gandhinagar#GNR
Police Inspector Physical Test:
As it is raining ☔️ in Gandhinagar, the PET/PST for PI ( Advt No 110/2019-20 )
scheduled on 17th June, 2021 is postponed to 19th June. The test of 18 June would continue as per schedule.
District Administration, #Gandhinagar hosting State level celebration program of #74thIndependenceDay.
Venue: Swarnim Park, Gandhinagar
Date & Time: 15th August 2020, Saturday, 9.00 AM
@pkumarias