Chandrayaan-3 Mission:
'India🇮🇳,
I reached my destination
and you too!'
: Chandrayaan-3
Chandrayaan-3 has successfully
soft-landed on the moon 🌖!.
Congratulations, India🇮🇳!
#Chandrayaan_3#Ch3
અભિનંદન શ્રી ભગીરથ પંડ્યા ને જેને સંપૂર્ણ ગીતાજી કંઠસ્થ કરી અખિલ ભારતીય સ્પર્ધા મા દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ છે અને ગુજરાત રાજ્ય નું ગૌરવ વધાર્યું છે
અભિનંદન 🇮🇳🚩🙏
આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી ના માતાશ્રી પૂજ્ય હીરાબા ના અવસાનના સમાચારથી અત્યંત દુ:ખની લાગણી અનુભવું છું.
ભગવાન દિવંગતના આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરું છું.
ૐ શાંતિ🙏
#HeerabenModi#OmShanti
द्वारका शारदा पीठ के शंकराचार्य स्वामी स्वरूपानंद सरस्वती जी के निधन से अत्यंत दुख हुआ है। शोक के इस समय में उनके अनुयायियों के प्रति मेरी संवेदनाएं। ओम शांति!
The misconception that there is no sound in space originates because most space is a ~vacuum, providing no way for sound waves to travel. A galaxy cluster has so much gas that we've picked up actual sound. Here it's amplified, and mixed with other data, to hear a black hole!
બાળક તરીકે સરસ્વતી માં ની આરાધના અને પૂજા તો કરતા હોઈએ પણ જેના માં મેં પહેલી વાર સરસ્વતી માં ના દર્શન કર્યા હોય એવા સરસ્વતી સ્વરૂપ લતાજી આપણી વચ્ચે નથી રહ્યા એ લખતા હૃદય ને ખૂબ ભાર લાગે છે
એમની યાદો, ગીતો અને એમનો અવાજ અમર છે
ઓમ શાંતિ 🙏
#LataMangeshkar#LataDidi