@AnkitMachhi14 મિત્રો, ફરી એકતા બતાવવાનો સમય આવી ગયો છે 5 મી સપ્ટેમ્બર શિક્ષક દિન પહેલા 4200 અંગેનો નીતિવિષયક નિર્ણય આવી જવો જોઈએ..
તો મિત્રો મંડી પડો..
સોશ્યિલ મિડીયાનું દરેક પ્લેટફોર્મ ધણધણી ઉઠવું જોઈએ...
#4200Gujarat_નીતિવિષયક_નિર્ણય
ગુજરાતના 65000 પ્રા.શિક્ષકોના તા,જિ,& રાજ્ય કક્ષાએ કરેલ ધરણા કાર્યક્રમો,આંદોલનો સો.મિ દ્વારા #4200Gujarat અભિયાન,પ્રતીક ઉપવાસ બાદ આખરે આજરોજ 4200ગ્રેડપે અંગે નિર્ણય આવ્યો જેમાં 25/6/19નો પરિપત્ર રદ થાય વિના શરતે કાયમી ધોરણે 4200 અમલમાં આવે એ શિક્ષક હિતમાં છે.@imBhupendrasinh