आज एक परिवार बहुत परेशान है।
ना बात सुनी गई, ना मदद मिली।
उल्टा डर और दबाव मिला।
हम बस निष्पक्ष जांच चाहते हैं।
ताकि बच्चे का भविष्य बचे।
क्या एक अध्यापक बदले की भावनाओं को इस तरह भी इस्तेमाल करें गा
@rajeduofficial@DmJalore@RajPoliceHelp
વિધાનસભાના કર્મનિષ્ઠ અધ્યક્ષ શ્રી, થરાદના ધારાસભ્ય શ્રી અને બનાસડેરી ચેરમેન શ્રી @ChaudhryShankar સાહેબને જન્મદિવસની હૃદયપૂર્વક શુભકામનાઓ!
ભગવાન ભોળાનાથના આશીર્વાદથી તમે હંમેશા સ્વસ્થ રહો અને બનાસ ડેરી તથા ગુજરાતના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવતા રહો એવી પ્રાર્થના.
ઉમરગામ મા ત્રણ વર્ષ ની બાળકી પર વિધર્મી નરાધમ દ્વારા કરવામાં આવેલ દુષ્કર્મ માં @SPvalsad દ્રારા ગણતરીના પળોમાં આરોપીને ઝડપી પાડી કડકમાં કડક પગલા ભરી લોકો નો પોલિસ પરનો વિશ્વાસ અતુટ રાખ્યો છે એ બદલ@sanghaviharsh@CMOGuj@GujaratPolice ને ખુબ ખુબ આભાર 🙏
હર ઘર તિરંગા અભિયાન અંત���્ગત વિવિધ સ્થળોએ દેશના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાના પ્રાણોનું બલિદાન આપનાર શહીદોની પ્રતિમા અને તેની આસપાસની જગ્યાની સફાઈ કરીને યુવાઓ સ્વચ્છતા સાથે રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપી રહ્યા છે, એ જાણી આનંદની લાગણી અનુભવું છું.
આ અભિયાન ખરા અર્થમાં એકતા સાથે રાષ્ટ્રભક્તિની મિસાલ બની રહ્યું છે.
#HarGharTirangaGuj
#HarGharTiranga
કાર્યકર્તાઓના માર્ગદર્શક, ગુજરાત પ્રદેશના યશસ્વી સંગઠન મહામંત્રી આદરણીય શ્રી @ratnakar273 જી ને પ્રદેશ સંગઠન મહામંત્રી તરીકે 3 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવ��� બદલ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ.
કાર્યકર્તાઓના માર્ગદર્શક, ગુજરાત પ્રદેશના યશસ્વી સંગઠન મહામંત્રી આદરણીય શ્રી @ratnakar273 જી ને પ્રદેશ સંગઠન મહામંત્રી તરીકે 3 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવા બદલ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ.
અરવિંદ કેજરીવાલ,મનીષ સિસોદિયા,સત્યેન્દ્ર જૈન આ લોકો કયાં ગુનાહ હેઠળ જેલ ભેગા થયા છે એ ખ્યાલ છે ને ?? મુખ્યમંત્રી અને મંત્રી જે પાર્ટીનાં ગંભીર ગુનાહો માં જેલવાસ ભોગવી રહ્યા છે એમની પાર્ટી નાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અલગ જ ધતિંગ કરી ને જોડે પડાવેલા ��ોટો ને ગૃહમંત્રી નાં મિત્ર ગણાવી ને જે નાટક કરી રહ્યા છે એ જનતા સમજે છે.
ગોપાલ જી ગુજરાતમાં ડ્રગ્સ વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે એ પંજાબ અને દિલ્હી માં તમારી સરકાર છે ત્યાં કરી બતાવો તો દૂધ નું દૂધ અને પાણી નું પાણી થઇ જાય.
ગુજરાત માં દરરોજ જે કાવતરા કરી ને ડ્રગ્સ મોકલવામાં આવે છે અને એનો જે કારોબાર ચલાવે છે એમની વિરૃદ્ધ ઠોસ કાર્યવાહી કરી ને જેલ ભેગા કરવામાં આવે છે.
ખાલી પ્રેસ કોંગ્રેસ માં વરસાદી દેડકા ની જેમ કુદાકુદ કરવાથી કઈ નાં થાય,નક્કર પગલાં લે છે સરકાર અને પરિણામ રોજ ગુજરાત ની પ્રજા ની સામે છે.
ખાલી ને ખાલી પોતાની નિમ્ન માનસિકતા થકી ભાજપ અને ગૃહમંત્રી ને બદનામ કરી અને પોતાના રાજનીતિક રોટલા સેકવાનું બંધ કરો,પ્રજા સમજુ છે જાણે છે શું હકીકત છે.
@sanghaviharsh
ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने ॥
प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः ॥
आप सभी को #जन्माष्टमी के पावन पर्व पर अनंत बधाई। भगवान श्री कृष्ण की कृपादृष्टि आप सभी पर बनी रहे।
जय श्री कृष्ण!
#HappyJanmashtami#Janmashtami2023
जन्माष्टमी की बहुत-बहुत बधाई। श्रद्धा और भक्ति का यह पावन अवसर मेरे सभी परिवारजनों के जीवन में नई ऊर्जा और नए उत्साह का संचार करे, यही कामना है। जय श्रीकृष्ण!
#HappyJanmashtami "श्रीकृष्ण गोविंदा हरे मुरारे हे नाथ नारायण बासुदेव" पवित्र जन्मदिन के अवसर पर सभी को मेरी हार्दिक शुभकामनाएं और बधाई। भगवान श्रीकृष्ण की कृपा से सभी के जीवन में सुख, शांति और समृद्धि आए
माखन चुरा जिसने खाया, बंसी बजा जिसने नाच-नचाया, खुशी मनाओ उनके जन्म उत्सव की, जिसने जग में गीता का उपदेश बताया।
श्री कृष्ण जन्माष्टमी की आप सभी को हार्दिक शुभकामनाएं। भगवान श्री कृष्ण की कृपा आप सभी पर बनी रहे।
जय श्री कृष्णा। जय श्री राधाकृष्ण।📷
#श्रीकृष्ण_जन्माष्टमी