@BalvantBaldani1 The live stream is about to begin. Put yourself at the forefront of the new electric era with the new EQS. Catch the action live at https://t.co/7xgD1qaPMy #ThisIsForYouWorld
કેરલ નું મલ્લપૂરમ ગામ નું નામ કોઇ ને યાદ છે, કે જ્યાં એક ગર્ભવતી હાથણી ને અનાનસ માં વિસ્ફોટક પદાર્થ ખવડાવી મારી નાખેલ, બસ એજ ગામ હમણાં ભૂસ્ખલન માં સાફ થઈ ગયેલું.
#kerela@PoonambenMaadam@narendramodi@Bhupendrapbjp
If the people who have benefited from the government in the last 10 years had remained loyal to Modi, today BJP would have got more than 370 seats, but this has been happening since before. #Ayodhya
મહારાષ્ટ્રનું તો સમજ્યા હાલો..
પણ ઉત્તરપ્રદેશ વાળા ને ભાજપ થી શું વાંધો પડ્યો?
.
.
વાંધો તો કાંઈ નહિ એલા ભાઈ, પણ ભૈયા'વ ને વધુ વિકાસ થયો ને ઈ નો ગમ્યું. 😂😂
80% હિન્દુ વસ્તી ધરાવતા અયોધ્યામાં ભાજપની હાર.. 😭😭
દેશ દ્રોહી નમક હરામ ક્યારે જાહેર કરવાના છે 😭😂
જે થાળી માં ખાય છે એમાં જ છેદ કરે છે 😂
આવું ચાલુ કરવું છે કે વાર છે 😂
जिस सरकार ने पूरे अयोध्या को चमका दिया, नया एयरपोर्ट दिया, रेलवे स्टेशन दिया, 500 सालों के बाद राम मंदिर बनवाकर दिया, पूरी की पूरी एक टेंपल इकोनॉमी बनाकर दी उस पार्टी को अयोध्या जी सीट पर संघर्ष करना पड़ रहा है।
शर्मनाक है अयोध्यावासियों!
समाजवादी पार्टी गुजरात इकाई के वरिष्ठ नेता, राष्ट्रीय सचिव श्री वेल्जी भाई नकुम जी का निधन, अपूरणीय क्षति!
ईश्वर दिवंगत आत्मा को शांति एवं शोकाकुल परिवार को इस दुख की घड़ी में संबल प्रदान करे।
विनम्र श्रद्धांजलि!
વાંકાનેર ખાતે કુદરતી સૌંદર્યથી સભર વાતાવરણની વચ્ચે બિરાજીત શ્રી હોલ માતાજીના મંદિરમાં આવેલી અદ્ભૂત ગૌશાળામાં ગૌમાતાના દર્શન કર્યા.
આ ગૌશાળામાં ગુજરાતની આગવી ઓળખ એવી ગીર ગાયો છે. અહીંયા તેમની દેખરેખ અને સંવર્ધન માટે થઈ રહેલું ઉત્તમ કાર્ય જોઈને આનંદ થયો.
વાંકાનેર ખાતે કુદરતી સૌંદર્યથી સભર વાતાવરણની વચ્ચે બિરાજીત શ્રી હોલ માતાજીના મંદિરમાં આવેલી અદ્ભૂત ગૌશાળામાં ગૌમાતાના દર્શન કર્યા.
આ ગૌશાળામાં ગુજરાતની આગવી ઓળખ એવી ગીર ગાયો છે. અહીંયા તેમની દેખરેખ અને સંવર્ધન માટે થઈ રહેલું ઉત્તમ કાર્ય જોઈને આનંદ થયો.