Superiority Complex એ અવસ્થા નથી પણ બીમારી છે.આ બીમારીથી પીડાતો વ્યક્તિ પોતાને બીજા થી મહાન જ ગણાવતો હોય છે.આવા દર્દીઓમાં એવી ફીલિંગ્સ ઉભી થાય કે તેઓને પોતાનું જ મહત્વ છે તેવું દેખાયા કરે.તમને આવા વ્યક્તિઓનો કોઈ અનુભવ થયો છે?
પ્રજા ફરી એક વખત જનતા ડાયવર્ઝનના આશરે
****
સિહોદ પાસે ભારજ નદીમાં સ્થાનિક આગેવાનો અને જેતપુર પાવીના વેપારીઓના સહકારથી નવું જનતા ડાયવર્ઝન બની રહ્યું છે
****
દિવાળી પર્વ માળામાં મધ્યપ્રદેશથી છેક વડોદરા,સુરત સહિતના શહેરો સાથે વ્યવહાર પુનઃ સ્થાપિત થશેની ઉમ્મીદ
સાંસદ જશુભાઈ રાઠવાના પ્રયાસોથી ભારજ નદી પર સિહોદ પાસે નવું ડાયવર્ઝન બનાવવા ટેન્ડર ખુલ્યું
****
મંજૂરીની અપેક્ષાએ ડાયવર્ઝન ધોવાયું તે જ વખતે ટેન્ડર પ્રક્રિયા કરી દેવાઇ હતી
****
સિહોદ પુલની બાજુના ડાયવર્ઝન નિર્માણ કરવા ચાર કરોડ રૂપિયાનું ટેન્ડર
****
સિહોદ પુલ અને ડાયવર્ઝન ધોવાણ થયા પછી એસટી તંત્રએ પણ પોત પ્રકાશ્યું!
****
બોડેલી જેતપુર પાવીના સ્થાનિક રૂટ પર એસ.ટી.ના ભાડામાં દોઢ ઘણો તોતિંગ વધારો
****
એસ.ટી.વિભાગ પણ સંવેદના ગુમાવી પ્રોફેશનલ બની ગયું!
યુવાનોએ ભારજ ના નવા પુલ માટે નેતૃત્વ લેવું પડશે
****
ભારજ ની સાથે તમામ ખખડધજ પુલોના સમારકામ માટે ચલાવવું પડશે લોક આંદોલન
****
જેતપુરપાવી બેલ્ટમાં સિહોદ પુલને લઇને માસ મુવમેન્ટ માટે યુવાનો તૈયારીઓ કરી રહ્યા છે!