જ્યારે એમ્બ્યુલન્સ સાયરન 110-120 ડેસિબલનો અવાજ કરે છે, ત્યારે યુદ્ધ સાયરન 120-140 ડેસિબલનો અવાજ કરે છે.
#. *ભારતમાં 'યુદ્ધ સાયરન' સૌપ્રથમ ક્યારે વાગ્યું?*
A. ભારતમાં, 1962ના ચીન યુદ્ધ, 1965 અને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન યુદ્ધ સાયરનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
*7 મેના રોજ યુદ્ધનું સાયરન વાગે ત્યારે ડરશો નહીં, મોકડ્રીલ સમયે તમારે શું કરવું જોઈએ? જાણો દરેક સવાલનો જવાબ*
ગૃહ મંત્રાલયે યુદ્ધ જેવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે 7 મેના રોજ ઘણા રાજ્યોમાં મોક ડ્રીલ યોજવા સૂચના આપી છે. વિદ્યાર્થીઓ અને નાગરિક સંરક્ષણને ખાસ તાલીમ આપવામાં આવશે.
#.યુદ્ધવાળું સાયરન કેવું હોય છે?
A.રસ્ટ સાયરન વાસ્તવમાં એક મોટેથી ચેતવણી આપતી સિસ્ટમ છે. તે યુદ્ધ, હવાઈ હુમલો અથવા આપત્તિ જ��વી કટોકટીની પરિસ્થિતિઓ વિશે માહિતી આપે છે. તેના અવાજમાં સતત ઉચ્ચ-નીચું કંપન હોય છે, જે તેને સામાન્ય હોર્ન અથવા એમ્બ્યુલન્સના અવાજથી સંપૂર્ણપણે અલગ બનાવે છે.
#. *તેનો અવાજ કેવો હોય છે અને કેટલે દૂર સુધી જાય છે?*
A. યુદ્ધના સાયરનનો અવાજ ખૂબ જ જોરથી સંભળાય છે. સામાન્ય રીતે તે 2-5 કિલોમીટરની રેન્જ સુધી સાંભળી શકાય છે. અવાજમાં એક ચક્રીય પેટર્ન છે. એટલે કે, તે ધીમે ધીમે વધે છે, પછી ઘટે છે અને આ ક્રમ થોડી મિનિટો સુધી ચાલુ રહે છે.
@SOVjITg2iySavRD@KraantiKumar हमारी ही भूल है कि हम वहां घूमने जाते है....वहां जाना ही नहीं चाहिए.....काफी और भी घूमने की जग है... हिन्दुस्तान में। वह जायेंगे
@mogal__70231 પણ યોગ્ય સમયે જાતે જ અંદર થી દરવાજો ખોલી દેવો.....નહીંતર અંદર નકૂચામાં કાટ લાગી જશે ને બહાર થી કોઈ પછી મદદ નહીં કરે......તો પછી આખી જિંદગી અંદર પૂરાઈ ને વિતાવવી પડશે.....👍🏻
ફરી ઘનિયા ઉર્ફ સ્વામિનારાયણ ની ધ્રાંગધ્રા ની ગુરુકુળ માં સ્વામી શ્રુષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય કરતા વિડીઓ વાઇરલ....
@sanghaviharsh આટલા વિડીઓ ફોટા આવે છે છતાં કોઈ કાર્યવાહી નથી થતી એનું કારણ શું ?
#GPSC માં ઓબ્જેક્શન હોય તો તમારે 100 રૂપિયા ચૂકવવા પડશે પરંતુ પેપર સેટર ની ભૂલ ન કારણે ઉમેદવારો પાસેથી પૈસા લેવાનો શું ફાયદો?
આ 6 પ્રશ્નો ના સુધારા કરવા હોય તો એક ઉમેદવાર મૂકે તો 600 રૂપિયા થાય એ રીતે 100 ઉમેદવારો અરજી કરે તો 60000 થાય આ રીતે ઉમેદવારો પાસેથી ખોટી રીતે પૈસા લેવાની તરકીબ અપનાવી છે આ ફીસ રદ કરવામાં આવે એવી વિનંતી
@CMOGuj@Hasmukhpatelips@sanghaviharsh