માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 10 મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ગાંધીનગર ખાતે ભારતના સૌથી મોટા 'ગ્લોબલ ટ્રેડ શો'નો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે મોઝામ્બિકના મહામહિમ રાષ્ટ્રપતિશ્રી @FNyusi અને તિમોર-લેસ્ટેના મહામહિમ રાષ્ટ્રપતિશ્રી @JoseRamosHorta1, ઉપરાંત દેશવિદેશના ઉદ્યોગ જગતના અગ્રણીઓ સહિતના મહાનુભાવો સાથે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.
આ ટ્રેડ શો માં એગ્રો અને સેમિકન્ડક્ટર, ફિનટેક, સાયબર સિક્યોરીટી, AI, મશીન લર્નિંગ, ફૂડ પ્રોસ��સિંગ, ઓટોમોબાઈલ, સિરામિક્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, ફાર્મા, પોર્ટ્સ અને મરીન જેવા ક્ષેત્રોમાં અત્યાધુનિક ઉત્પાદનો અને સેવાઓ નિહાળ���ા ખૂબ રસપ્રદ બની રહ્યા.
#GujaratMeansGrowth
#VibrantGujarat
#VGGS2024
Hon’ble CM Shri @Bhupendrapbjp engaged in a one-on-one discussion with Mr. Jeffery Bullock, Secretary of State, Delaware State focusing on the strong ties between the #USA and #India. (1/3)