તમે ક્યારેય સપનામાં પણ વિચાર્યું હતું કે, તમારે અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગ���, કચ્છ, સુરત કે મહેસાણા જવા માટે ઓનલાઈન ફોર્મ ભરીને Visa લેવા પડશે.. 😳😁😂
#wa
હાલ જો પચાસ તોલાની સોનાની ચેઈન પહેરી ને ફરશો તો કોઇ નહીં પુછે ક્યાં કરાવી.
પણ જો વાળ કપાવીને ફરશો તો આખું ગામ પુછશે ક્યાં કપાવ્યા...
સમય સમય બલવાન..
😂😜
--
@Anandhappiness3
કોઈને આપણે માત્ર અને માત્ર એની આસપાસની વ્યક્તિ કે વ્યક્તિઓને લીધે જ સાંખી લેતા હોઈએ.. સેઇમ ટુ સેઈમ આપણાને ય કોઈ એમ જ સાંખી લેતું હોય એમ બને..
--
@aplish
સાચુ કહું અત્યારે તો એવી ફીલીંગ આવી રહી છે જાણે નાની ઉંમરમાં જ ઘણા બધા પૈસા કમાઈને નિરાંતે રીટાયર્ડ જીવન જીવી રહ્યાં હોઈએ.. #lockdown
😄😄😄
--
@sandeep10782