"સત કૈવલ સાહેબ... 🙏
આજનો પવિત્ર ગુરુવાર એટલે આપણા દિવ્ય પરમગુરુના ચરણોમાં વંદન કરવાનો દિવસ.
આવો, આજે સંસારની કોઈ વ્યક્તિ વિશેષની પ્રશંસા કરવાને બદલે, માત્ર અને માત્ર ભગવાન કરુણાસાગરના અસીમ મહિમાનું ગાન કરીએ.
આજની આ ચોપાઈને તમારા સ્નેહીજનો સાથે શેર કરી ભક્તિનો આનંદ વહેંચો."
"સત કૈવ�� સાહેબ... 🙏