હું નવી નક્કોર 'ST' બસમાં મુસાફરી કરી રહ્યો હતો. મેં નાસ્તો કરીને કચરો સીટ નીચે જ ફેંકી દીધો અને બારીમાંથી પાનની પિચકારી મારી.
પછી ઈન્સ્ટાગ્રામ પર જાપાનનૉ વિડીયો શેર કરીને લખ્યું કે 'આપણો દેશ ક્યારેય વિદેશ જેવો સ્વચ્છ અને સુંદર ના બની શકે, અહીં સિસ્ટમ જ ખરાબ છે.
અસ્તુ 😅
મગજ વાપર્યા વિના ગોખવું એ અલગ બાબત છે, મગજ વાપરીને અને સંકલ્પના સમજીને મુદ્દા કે વિષયના સારતત્ત્વને યાદ રાખવું એ અલગ બાબત છે.
— દીપક મેઘાણી ('વ્યૂહચક્રવ્યૂહ'માંથી)