F&O में घाटा घटा नहीं, तस्वीर बदली है!
हेडलाइन कहती है—F&O में नुकसान कम हुआ है।
लेकिन असली कहानी ये है कि F&O ट्रेडर्स की संख्या 20% घटी है, जबकि हर ट्रेडर का औसत नुकसान बढ़ गया है।
यानी कम लोग ट्रेड कर रहे हैं, लेकिन जो कर रहे हैं… उनकी जेब पर चोट और बड़ी हो रही है।
कम ट्रेडर्स, ज्यादा प्रति-ट्रेडर नुकसान—यही है असली F&O कहानी।
#trading #notrades #nifty #stt @_anujsinghal
@DineshKachhadia તમારા વીડિયોમાં જ દેખાય છે કે જે ટ્રેન ચાલે છે ત્યાં બરોબર ઘાસ ભી કપાયેલું નથી ત્યાં ને ઇલેક્ટ્રીક ને વાયરીંગ પણ બરોબર નથી કોઈ ફાયર એક્સટેન્શન નથી જે ગેમ ચાલે છે તે રાઇડ્સ પણ યોગ્ય રીતે મેન્ટેન થયેલી નથી
@DineshKachhadia બરોબર છે ત્યાંના જે વહીવટ કરતા છે ને તેઓ કોઈ સેફટી રાખતા નથી હું ત્યાં વિઝિટ કરી હતી ત્યારે પણ ઘૉર બેદરકારી હતી અને મારા છોકરાને બેસાડ્યા વગર ત્યાંથી જતો રહ્યો હતા લેડીઝ ટિકિટ કાપે છે તેને કસ્ટમર સાથે સી રીતે વાત કરવી તેનો પણ ભાન નથી