शिक्षा विभाग के प्रशासनिक तंत्र को शिक्षा विभाग के अधिकारी को सौंपे - IES लाएं।
આઝાદીનાં 75 વર્ષ પછી પણ શિક્ષણ માટે સનદી અધિકારી નથી - IES લાવો.
Assign administration of Education to the officers of Education only-Bring IES.
@PMOIndia@dpradhanbjp
જેવી રીતે IAS (Indian Administrative Service), IPS (Indian Police Service), IRS (Indian Revenue Service) છે તો શિક્ષણ માટે Indian Education Service (IES) કેમ નહીં ?
@PMOIndia#IES
જેવી રીતે IAS (Indian Administrative Service), IPS (Indian Police Service), IRS (Indian Revenue Service) છે તો શિક્ષણ માટે Indian Education Service (IES) કેમ નહીં ?
@PMOIndia#IES#TeachersDay#Education
જે રીતે રાજદ્વારી સંબંધો માટે IFS છે, માહિતી અને પ્રસારણ મંત્રાલય માટે IIS છે, તેવી જ રીતે શિક્ષણ વિભાગ માટે IES હોવું અત્યંત આવશ્યક છે.
અમારી સ્પષ્ટ માગણી એ છે કે 'IES'ને All India Civil Service માં સ્થાન આપવામાં આવે. @narendramodi@PMOIndia#IES