Strongly condemn the cowardly terrorist attack on innocent tourists in Kashmir’s #Pahalgam. Terrorism should not have any place in a civilized world and this dastardly act is unacceptable. My deepest condolences to the families who lost their dear ones and prayers for early recovery of those who are injured.
Om Sai ram👏
@deepakrajani123@tv13gujarati સાહેબ, આ CCE ગ્રુપ A ના પરિણામ બાબતે કેમ બધું ગોળ ગોળ ચાલી રહ્યું છે..😬દિવસો જુદાઈ ના જાય છે પણ ક્યાં સુધી અને કેટલે સુધી લઈ જશે?😐
@deepakrajani123@tv13gujarati સાહેબ શ્રી "CCE ગ્રુપ A" ના પરિણામ માટે પણ કંઈક Update આપવા વિનંતી... કેટલા દિવસો મહિનાઓ થયા છતાં પણ પરિણામ ના કંઈ ખબર અંતર નથી..🙏🏻
બજેટ માં ખાલી શોભા ના ગાંઠિયા સમાન જ માહિતિ મૂકી છે ?? CCE Group A Result & CCE Group B Exam date ... શું મંડળ ની કઈ જવાબદારી નથી? TCS ના લીધે હજુ કેટલુંક ઉમેદવાર ભોગવે ?દર વખતે આંદોલન કર્યા સિવાય કોઈ ઉપાય નથી? ગુજરાતમાં ક્યારે પારદર્શિતાથી કામ થશે?
#CCE_GroupA_Result_Declare
@deepakrajani123 સાહેબ CCE ગ્રુપ-A ની પરીક્ષા લેવાઈ એના આટલા દિવસો મહિનાઓ થયા છતાં પાન કઈ માહિતી મળી નથી આથી ગ્રુપ એ ના પરિણામ બાબતે કંઈક સમાચાર આપવા ઘણી વિનંતી છે સાહેબ આપને 🙏🏻આ બાબતે કંઈક સમાચાર આપો તો અમારી જેવા ઉમેદવારો ને કૈક આશા મળે 🙏🏻
@Hasmukhpatelips અને સાહેબ શ્રી પાણી ની બોટલ નું પણ જણાવી દેજો... એ લખેલું નથી હોતું તો બહાર મુકાવી દે છે...ઘણી વખત exam સેન્ટર પર પાણી ફિલ્ટર વાળું ના હોવાથી હેલ્થ ખરાબ થયા ના ઇસ્યુ થયા છે... આના પર પણ ધ્યાન દોરવા વિનંતી સાહેબ.આભાર🙏🏻