21મી સદીમાં આધુનિક સંસાધનો હોવા છતાં આપણે ગટર સાફ કરવા મનુષ્યની બલી દેવી પડી રહી છે. ગટર-ટાંકાની સાફ-સફાઈ માટે યોગ્ય સંસાધનો દરેક તાલુકા અને જિલ્લાએ વસાવવા જોઈએ. સંસાધનોની અછતના કારણે શ્રમિકોને ગટરમાં ધકેલવા મજબૂર કરનાર કર્મી પર કાર્યવાહી જરૂરી. @Bhupendrapbjp@CMOGuj
પત્રકારનો ઉદ્દેશ્ય ફક્ત સમાચાર રજૂ કરવા ન હોય શકે. સામાજિક કુરિવાજો, અંધશ્રધ્ધા સાથે લિંગ, જાતિ અને ધર્મના ભેદભાવને પણ લોકો સુધી પોહચાડવું તેનું કર્તવ્ય છે. Well done @Divya_Bhaskar#journalism#Gujarat#childmarringe
રુ.2000ની નોટનું છાપકામ બંધ કરવામાં આવ્યું છે. દેશમાં વધતા નકલી નોટના વ્યાપાર વચ્ચે RBIનો મોટો નિર્ણય કહી શકાય. ભ્રષ્ટાચારીઓ હવે ભેગા કરવામાં ધ્યાન રાખજો કારણ કે ₹500ની નોટને પણ તિલાંજલિ મળી શકે.
#RBI#Currency#200note
દેખાવમાં નાની પરંતુ બહું જ મોટી સમસ્યા હાલ અમરેલી, જૂનાગઢ અને ગીરસોમનાથ જિલ્લાના ગામડાઓમાં જોવા મળી રહી છે. વહેલી તકે નિવારણ આવે તે જરૂરી... #અમરેલી#leopard@prant_amreli@ddoamreli
#WATCH कर्नाटक में नफ़रत का बाजार बंद हुआ है, मोहब्बत की दुकान खुली है। कर्नाटक की जनता से हमने 5 वादे किए थे, हम इन वादों को पहले दिन पहली कैबिनेट में पूरा करेंगे: कांग्रेस नेता राहुल गांधी, दिल्ली
#KarnatakaElectionResults
અમરેલી જિલ્લામાં સિંહ - દીપડાના પરિવારનો માનવ સાથે સંઘર્ષ વધ્યો છે. વધતી વસ્તી વચ્ચે માણસ સુવિધાની ઘેલછામાં જંગલમાં પણ આવાસ ઉભા કરી રહ્યો છે. જંગલખાતાના લોકો પણ સામે તેવા જ બની માનવ વસ્તી ધરાવતા વિસ્તારથી થોડે જ દૂર પ્રાણીઓ છોડી રહ્યાં છે. આ સમસ્યાનું નિવારણ જરૂરી છે. #Amreli
આવતીકાલનો સૂર્ય જોવા જેવો હશે. જોવાનું રહેશે યુવરાજસિંહે જે વિદ્યાર્થીઓ માટે લાંબા સમયથી લડત લડી છે તેઓ સમર્થનમાં બહાર આવે છે કે નહીં? દોષિત છે કે નહીં તે અભ્યાસનો વિષય છે પણ તેમણે આપેલી લડત ગુજરાત ભૂલી ન શકે.
#Yuvrajsinhjadeja#YuvrajSinh_is_Future#YuvrajSinh