સાહેબશ્રી
સહકાર ક્ષેત્રમાં જ લોકો અસહકાર ની નિતી સાથે ચાલી રહ્યા છે મારા મિત્ર વિજય કોરાટ કિશાન મોરચા ગુજરાત પ્રદેશ ભાજપા મંત્રી અને એપીએમસી રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના વાઇસ ચેરમેન છે. જે સહકાર ની ભાવના થી વિમુખ થયા છે.સેવા સહકારી મંડળી મોટામવા માં ગેરરીતિ આચરી છે.@jitu_vaghani
સાહેબશ્રી ,
સહકાર ક્ષેત્રમાં લોકો અસહકાર ની નિતી સાથે ચાલી રહ્યા છે, મારા મિત્ર વિજય કોરાટ કિશાન મોરચા ગુજરાત પ્રદેશ ભાજપા ના મંત્રી ને એપીએમસી રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના વાઇસ ચેરમેન છે. જે સહકાર ની ભાવના થી વિમુખ થયા છે.. સેવા સહકારી મંડળી મોટામવા માં ગેરરીતિ આચરી છે.@AmitShah
આજે વોર્ડ નં ૯ માં આવતી વિવિધ આ��ાસ યોજના ના રહેવાસીઓ ને આગામી તારીખ ૨૫ ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી રાજકોટ ખાતે પધારવાના હોય તે સંદર્ભે તેમની સાથે રૂબરૂ સંપર્ક કરી જંગી જાહેરસભા માં પધારવા સૌને આમંત્રણ પાઠવ્યું.
#NarendraModi
તારીખ ૨૫ ફેબ્રુઆરી નાં રોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ રાજકોટ ખાતે પધારવાના છે ત્યારે મેયર બંગલો ખાતે વિવિધ સમાજ, ચેમ્બર અને વિવિધ એસોસિયેશન નાં આગેવાનો, શ્રેષ્ઠીઓને તેમના પરિવારજનો, મિત્રો સાથે સભા માં બહોળી સંખ્યામાં પધારવા માટે આમંત્રણ પાઠવ્યું.#BJPMukeshDoshi
રાજકોટ મહાનગર કાર્યાલય 'કમલમ્' ખાતે ��જે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ડો. ભરતભાઈ બોઘરાની વિશેષ ઉપસ્થિતિમાં આપ અને ભરવાડ સમાજ ના આગેવાનો અને કાર્યકરો નું ભારતીય જનતા પાર્ટીમાં ખેસ પહેરાવી સ્વાગત કર્યું.
#BJPMukeshDoshi
ગતરોજ ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર વિધાનસભા ૬૯ ના સ્નેહમિલન સમારોહ માં ઉપસ્થિત રહી સૌ કાર્યકર્તાએ ને નૂતન વર્ષ ની શુભકામનાઓ પાઠવી.
જે વખતે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પુર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રી, સંત ગણ, મહાનગપાલિકા નાં પદાધિકારીઓ તથા