પ્રિય બાળકો, તમારો નિર્દોષ ચહેરો અને નિખાલસ હાસ્ય જીવનમાં નવી ઉમંગ લાવે છે. આ બાળદિન પર, તમારું જીવન આનંદ અને ઉત્સાહથી ભરેલું રહે તેવી શુભેચ્છા! 'મનથી બાળપણ જીવો, સપનાઓ તરફ ઊંચી ઉડાન ભરો. આકાશ હંમેશાં તમારું છે!'
#dbmagazine#balbhaskar#childrensday#BalDiwas
બહુવિધ વ્યક્તિત્વ ધરાવતા મડિયારાજાએ અલ્પ આયુષ્યમાં અનેકવિધ સાહિત્યસ્વરૂપોમાં વિપુલ ખેડાણ કર્યું. તેમના ઉત્તમ સર્જન પરથી અનેક ફિલ્મો બની...
#dbmagazine#Navarang@mayasharma000
ફોટો અને વીડિયો કઇ રીતે બને છે એ ખબર છે? પિક્સલ, ફ્રેમ, ફ્રેમ રેટ જેવા શબ્દો સાંભળ્યા છે ક્યારેય? એક ડિજિટલ સ્ક્રીન પર કેટલા રંગો બની શકે? 16,77,216, બરાબર વાંચ્યું 16 લાખ કરતા પણ વધારે. કઇ રીતે? વાંચો…. 📸🎥
#Update#Resolution#TechBasics
ગણપતિદાદા હસ્તપ્રતોના પણ દેવતા ગણાવા જોઈએ, કારણ કે ઋષિ વેદવ્યાસે મહાભારત લખવા માટે લહિયા તરીકે ગણેશજીની પસંદગી કરી હતી. આજની આઠમી અજાયબીમાં ગુજરાતમાં સચવાયેલી ગણેશજીની હસ્તપ્રતોની રસપ્રદ વાત...
#dbmagazine#kalash#Ganesha@mayasharma000