માતા બનવાની લાગણી વિશેષ હોય છે અને મહિલાને ગમે ત્યારે માતા બનવાની સગવડ આપે છે એગ ફ્રીઝિંગ ટેક્નોલોજી. આજે ‘મધર્સ ડે’ છે ત્યારે આ ખાસ આર્ટિકલમાં સમજી લઇએ કે મોડેથી માતૃત્વની તક આપતી આ સારવારમાં હોય છે શું?
#dbmagazine#madhurima#MothersDay
'દિવ્ય ભાસ્કર'ના દિવાળી અંક 'ઉત્સવ'નું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન. 2008થી દર વર્ષે દિવાળી નિમિત્તે આ વિશેષ અંક પ્રગટ થાય છે. વાચકો તેની રાહ જોતા હોય છે. એ અંકમાં શું છે એ વિગતો પણ અનુક્રમના પાનાં પરથી જાણી શકાશે.
@CMOGuj@DevendraBhatn10@lalitgajjer @UmletiyaKeval @shyamparekh