@narendramodi આ ગુજરાત ની ચુંટણી આવી એટલે યાદ આવ્યા બાકી કેટલાય વર્ષોથી જન્મ દિવસ આવે છે અને કોઈ ફરકયુ નોતુ 3 વર્ષ સુધી દેખાડો ગત વર્ષે નો ફોટો જોઇ ભક્તો
@VtvGujarati@narendramodi @OfficeOfRG @BJP4India@INCIndia આમા નુ કાઈ નહી બસ મુદો ઉભો કર્યો. આરોગ્ય શિક્ષણ રોજગારી ની વાતો નો થાય એટલે.
નાણું ઈ નાણું હોય કારૂ ધોળુ હોયજ નહી. સ્થિર કે ફરતું હોય બાકી.