@CollectorMorbi@CMOGuj@revenuegujarat મોરબી થી ટંકારા સુધી હજારો ખાડા પડ્યા છે જો ખરેખર દેખાડવા પુરતી પોસ્ટ ન હોય તો કરો કંકુના સરખો રસ્તો કરો હજારો વાહન ચાલકો હેરાન પરેશાન છે
@CollectorMorbi@CMOGuj@revenuegujarat કલેકટર મોરબી ખાલી દેખાડવા માટે પણ રાજકોટ મોરબી રોડ ઉપર આટો તો મારો મશ મોટા ખાડા છે લો બોલો હવે સંપર્ક કર્યો હજારો વાહન ચાલકો પરેશાન છે કરો કંટોલ
એ તો તમારા મા એક ટકા ની હમદર્દી હોય તો તપાસ કરાવો કેટલી ફરિયાદો કરી છતાં કાઈ ફેર ન પડ્યો
@CMOGuj@GujaratPolice@CollectorMorbi
પોલીસ રોડ સેપટી નામે રાજકોટ મોરબી રોડ પર મેમા તાબડતોબ બંધ કરાવે કારણ કે રોડજ નથી સેફ
જો કાઈ પગલા જ લેવા હોય તો તમામ અરજી ઈનવડ કરેલ છે 8141208873 કેજો
@CollectorJamngr હાઈટેક જામનગર ના જોડિયા નો લાજવાબ કિસ્સો જોયો ડિ આઈ એલ આર કચેરી કેવડી વગદાર હસે કે મામલતદાર જોડિયા ને ગણકારતાં નથી તાલુકા સ્વાગત મા આવ્યા તો નહિ પણ જવાબ પણ ન આપ્યો વાહ ગતિશીલ ગુજરાત @CMOGuj
@CollectorJamngr હા મે જોડિયા તાલુકા સ્વાગત માં જોઈ લિધુ મજબૂત નૈતુતવનો નમુનો અરજદાર આવ્યા અને લગત વિભાગ ડોકાણો તો નહી પણ જવાબ પણ નથી આપ્યો હવે તમે કહો તમારા કામ ઉપર હસવું કે અમારા મતદાન ઉપર રોવું
@CollectorJamngr નમસ્તે આજે જોડિયા મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ માં ડિ આઈ એલ આર કચેરી લગત એક પશ્ર્ન હતો જાણીને નવાઈ લાગશે કે અરજદાર તો આવ્યા પણ લગત વિભાગ ડોકાણો નહી અને જવાબ પણ આપ્યો નહી @jodiya_mam ને પણ ખ્યાલ નથી કે બોલાવે અને ન આવે તો શુ કરવુ @CMOGuj જોવો બાપા
"શું મોરબીમાં કાયદો જેવું કંઈ બચ્યું છે કે પછી આ શહેર લુખ્ખાઓને હવાલે કરી દેવાયું છે? : ભારે જનાક્રોશ https://t.co/GiQXUWU9fF
@GujaratPolice@sanghaviharsh
માત્ર દેખાડા પુરતી ડ્રાઈ કે આંકડા પુરા કરવા કરતા લુખ્ખા તત્વો ડરે અને મોરબી જિલ્લાની જનતા અભય બને એવુ કરવુ જોઈએ
@Morbi_MMC
મોરબી સામાકાઠે જવાનો માર્ગ ઉપર પાલિકા એ ગેર કાયદેસર કરેલ દબાણ દેખાય છે ને? કે ખરૂ જી એ ધુતરાષ્ટની ભુમિકા ધારણ કરી છે. આસવત પાન ના ખુણે રેલ્વે સ્ટેશન જવાના માર્ગ ઉપર મહાકાય ગટર
આંખ પર પટી રહે ઓર અકલ પર તાલા રહે અપને શાહે વક્ત કા યૂ મર્તબા આલા રહે,
એક જન સેવક કો દુનિયા મે અદમ ક્યા ચાહિયે ચાર છે ચમચે રહે માઈક રહે માલા રહે.
@jappsh
@deep1972_ પરમ સ્નેહી શ્રી આ અંગે પણ ધટતુ કરે તો ખબર પડે કે કેટલા વિશે સૌ થાય છે
ટંકારા એસ ટી સ્ટેન્ડ ખાતે બસ જ નથી આવતી આખા દેશમાં આવુ બસ સ્ટેન્ડ ભાગ્યે જ મળે