જે રાજપૂતો સમાજ ને મૂકીને ભાજપૂતો થઈ ગયા છે એમના માટે ખાસ છે અને અમારા કવિરાજ ને આજે પણ યાદ કરીએ છીએ કે જૉ તમારા જેવા કલાકારો હવે ન ભૂતો ન ભવિષ્યતિ જોવા મળસે માં મોગલ તમને સ્વર્ગ માં વાસ આપે એવી પ્રાથના સત્ સત્ નમન કવિવર @gujratgadhavi@RCahako@isudan_gadhvi @darinaligadhvi
🛑આજ થી બે વર્ષ પહેલા ખેડૂતો, આદિવાસીઓ, પશુપાલકો માટે બોલતા વિજયસિંહ ને જેલ માં નાંખી મનઘડત કેસો કરી દીધા અને ખેડૂત આંદોલન તોડવા ની કોશીશ કરી તો પણ વિજયસિંહ એ રૂપાણી સરકાર પાડી દિધી અને કૃષિમાં લાવેલા ત્રણ કાયદા પરત ખેંચવા પડ્યા હતા
🛑આજે હવે યુવરાજસિંહ છે, આવતી કાલે બીજુ કોઈ હશે...
જો આવુ ને આવુ ચાલ્યું તો આવનારા સમયમાં ગુજરાત ની પ્રજા માટે અવાજ ઉઠાવવા અને સિસ્ટમ ના પોલમપોલ બહાર લાવવા માટે કોઈ આગળ નહિ આવે...
🙏આ સમય માં યુવરાજસિંહ ને સપોર્ટ કરવો ખુબ જરૂરી છે..
આ હેશટેગ નો ઉપયોગ કરો અને ટ્વીટ લખો
#I_Support_Yuvrajsinh
#YuvrajSinh_is_Future
✍️તમારે બસ રીટ્વીટ કરવાનું છે કોમેંટ કરવાની છે
🛑અમારા કુટુંબ નું જે થાય એ અમે તમને ગેરેંટી આપી એ છીએ ગુજરાત ના બાળકો અને યુવાઓ સાથે ખોટુ નહી થવા દઈએ..
#હા_મારી_પાસે_પુરાવા_છે
#Vijaysinh_Rajput
#YuvrajSinh_is_Future
#i_support_yuvrajshinh
@YAJadeja@KoliRajuSolanki@isudan_gadhvi
दरिया अब तेरी खेर नहीं, बूंदों ने बगावत कर दी है ,नादान नासमझ बुजदिल इनको लहरों ने बगावत कर दी है, हम परवाने हैं मौत समा मरने का किसको खोफ यहां, र तलवार तुझे झुकना होगा गर्दन ने बगावत कर दी है।
#SSCGD2022#ssc#sscgddateextend#sscgd_date_extend
1 hi #
#sscgddateextend