‘12 વર્ષ - વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’ અભિયાન અંતર્ગત વિશેષ વ્યક્તિઓ સાથે સંપર્ક!
વેજલપુર ખાતે વરિષ્ઠ પત્રકાર શ્રી મયંક વ્યાસ સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના નેતૃત્વના 12 વર્ષમાં દેશમાં થયેલા જન વિકાસના કાર્યોનો સંવાદ કર્યો.
સાથે વોર્ડ પ્રમુખ શ્રી મિલન પાઠક, કાઉન્સિલર શ્રી રાજુભાઈ ઠાકોર(મુખી), શ્રીમતી પારૂલબેન દવે, શ્રી જુલીબેન ચૌહાણ, શ્રી રાજુભાઈ શુક્લ, વોર્ડ મહામંત્રી શ્રી જયવંતસિંહ વાઘેલા,શ્રી હેમલ શાહ ઉપસ્થિત રહ્યા.
#12YearsOfModiGovt #VisheshNagrikSamparkAbhiyan #12YearsOfseva
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક, વઢવાણના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણાને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.