ગુજરાતના લાખો ફિક્સ પગારદાર કર્મચારીઓ ની વેદના અને આ મુદ્દાને ન્યાય અપાવવા અમારી રજૂઆત આપ સરકાર શ્રી સુધી પહોંચાડો તેના માટે આપને એક મેસેજ પહોચાડવા પ્રયત્ન કર્યો છે આશા રાખું છું આપ જરૂરથી લાખો કર્મચારીઓની વેદના સમજી આ મુદ્દે સરકાર શ્રી નું ધ્યાન દોરશો.
@shaktisinhgohil
ફિક્સ પગારની શોષિત નીતિ દૂર કરવા ગુજરાતના ફિક્સ પગારના કર્મચારીઓ દ્વારા પ્રધાનમંત્રી તથા મુખ્યમંત્રીને રક્ષાબંધનનાં પવિત્ર ત્યોહાર નિમિતે રાખડી મોકલી ફિક્સ પગારની નીતિ દૂર કરવા રજૂઆત કરી
#Gandhinagar#Gujarat
ITI ના કર્મચારીઓ પોતાની પડતર માંગણીને લઈને ધરણા પર ઉતર્યા છે સરકાર દ્વારા અમારા ગ્રેડ પે અને સળંગ નોકરીના પ્રશ્ન બાબતે હકારાત્મક નિર્ણય લેવામાં નહિ આવે તો કર્મચારીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. @PMOIndia@CMOGuj @brijeshmeja1 @KanuDesai180@AamAadmiParty@ArvindKejriwal
આજ રોજ ગુજરાતના તમામ કર્મચારીઓ ના પ્રાણપ્રશ્ન સમાન જૂની પેંશન યોજના,ગ્રેડ પે માં સુધારો કરવો અને ફિક્સ પ્રથા નાબૂદ કરવા જેવા મુદ્દા પર તમામ કર્મચારીઓ માસ સી.એલ પર ઉતરી પોતાની માંગણી રજૂ કરી #CMOguj@PMOIndia @brijeshmeja1 @ArvindKejriwal@AamAadmiParty@jitu_vaghani
આજરોજ ગુજરાતની તમામ ITIના કર્મચારીઓ ગ્રેડપે અને સળંગ નોકરી ગણવાની માંગણી સંદર્ભે ગાંધીનગરના અડાલજ ખાતે ધરણા કરવામાં આવ્યા જો કર્મચારીઓની માંગણી પુરી નહિ કરેતો ગુજરાતની ITIના તમામ કર્મચારીઓ આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે@CMOGuj@PMOIndia @brijeshmeja1 @ArvindKejriwal@AamAadmiParty
૨૩ તારીખ ના રોજ #ITI_SI_2019 ની ભરતીમાં અમોને ઓર્ડર મળ્યા તેના માટે એક Function નું આયોજન કરેલ છે તે બાબતે માનનીય નિયામકશ્રી રોજગાર અને તાલીમને Invitation આપવામાં આવ્યું અને આ Function સારી રીતે પુર્ણ થાય તે બાબતે તેમનાં દ્વારા અમોને શુભકામનાઓ પાઠવવામાં આવી 🙏
@lalit_sihu
#ITI_SI ની ભરતી પુર્ણ કરવાં જે મિડીયાં મિત્રોએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરી છે તે તમામને આજે રુબરુ મુલાકાત કરી અને તેમના માટે ૨૩ તારીખનાં રોજ આભારવિધિ માટેનું જે આયોજન અમોએ કરેલું છે તેમનું આમંત્રણ પાઠવવામાં આવ્યું
@devanshijoshi71@PurohitShivaniS@RonakABPAsmita