મતદારયાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન વધુમાં વધુ નામ નોંધણી કરાવી, અને નામ ચકાસી મતદાન યોગ્ય બનવા અંકિતા રૈના, ભારતીય ટેનીસ ખેલાડી, ભારતીય નિર્વાચન આયોગના ગુજરાત સ્ટેટ આઇકોનની અપીલ..
Be VOTE ready..!
#SSR2024#RegisterToVote#AVSAR2024#ECI#ECISVEEP#Gujarat
મતદરયાદીમાં આપનું નામ નોંધાવો, આવનાર લોકશાહી ના પર્વ માં ભાગ લઈ પૂરા દેશ ના ચહેરા ને વધુ ખૂબસૂરત બનાવો @CollectorKutch @ECISVEEP@sveepkachchh@BhujPrant
કચ્છ જિલ્લાના ધોરડો ગામને વિશ્વ પ્રવાસન સંસ્થા
@BTV_UNWTO દ્વારા 54 ઉત્કૃષ્ટ પ્રવાસન ગામોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સન્માન એવા ગામોને આપવામાં આવે છે જે ગ્રામીણ વિસ્તારોના વિકાસ, સાંસ્કૃતિક વિવિધતા, સ્થાનિક મૂલ્યો અને ખાદ્ય પરંપરાઓ જાળવવામાં અગ્રેસર છે.
@CMOGuj@GujaratTourism
આજરોજ કંડલા મરીન પોલીસ અને CISF દ્વારા માછીમારો સાથે કંડલાના દરિયાઈ વિસ્તારમાં તિરંગા યાત્રા યોજી અને સતસૈડા ટાપુ પર ધ્વજવંદન કરી જિલ્લા પોલીસ દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવેલ.
@CMOGuj@sanghaviharsh@dgpgujarat@GujaratPolice
#CycloneBiparjoy#SmritivanClosed
"બીપોરજોય" વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લેતા ભુજ મધ્યેના "સ્મૃતિવન અર્થક્વેક મેમોરીયલ અને મ્યુઝીયમ"ની મુલાકાતે આવતા નાગરિકોની સલામતી અને સુરક્ષાના ભાગરૂપે તા. ૧૩/૦૬/૨૦૨૩ થી ૧૫/૦૬/૨૦૨૩ સુધી બંધ રાખવાનું આથી હુકમ કરવામાં આવે છે.
@CMOGuj@smritivan
#CycloneBiparjoy
જીલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સતર્ક છે.
"બિપોરજોય" વાવાઝોડા સંદર્ભે કચ્છ જિલ્લા તથા તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ સતત કાર્યરત છે.
કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિના સમયે જીલ્લા તથા તાલુકાના કન્ટ્રોલ રૂમ નંબર પર જાણ કરવા વિનંતી.
@CMOGuj@revenuegujarat
"બિપરજોય" વાવાઝોડાની અસરને ધ્યાનમાં લઈ, જાન-માલની નુકશાની ન થાય તે માટે
- ભારે પવનથી ઉડીને નુકશાન કરી શકે તેવા છત પર લગાવેલા પતરા, ફાઉન્ડેશન વગરની સોલારપેનલ, હોર્ડિંગ ઉતારી લેવા
- પાલતુ પ્રાણીઓને સલામત સ્થળે ખસેડવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.
@CMOGuj@revenuegujarat
આ પ્રસંગે મંચ પરથી પ્રતિકરૂપે ૨૦ લાભાર્થીઓને માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે સનદ અને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે કચ્છના કુલ્લ ૧૪ હજાર લોકોને પોતાના ઘરની સનદ અને પ્રોપર્ટી કાર્ડ મળશે.
@CMOGuj@revenuegujarat@Bhupendrapbjp@prafulpbjp