ગુજરાતના મોટા સમાચાર
ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના હેઠળ છેલ્લા 18-19 વર્ષથી સેવા આપતા 1500+ કર્મચારીઓને 1/2/2026 થી અચાનક છુટા કરવાનો નિર્ણય.
જીવનના અમૂલ્ય વર્ષો આપ્યા બાદ હવે રોજગાર વિનાના “ના ઘરના ના ઘાટના” જેવી સ્થિતિ. શું સરકાર સંવેદનશીલ બની રક્ષણ/વૈકલ્પિક વ્યવસ્થા કરશે?@CMOGuj
2026 એ સોમનાથ પર પ્રથમ હુમલો થયાનું 1000 મું વર્ષ છે. વારંવારના હુમલાઓ છતાં, શ્રી સોમનાથ મંદિર ગર્વથી અડગ ઉભું છે.
આવો, સનાતન સંસ્કૃતિનો જયઘોષ કરતા આ ઐતિહાસિક અવસરમાં ગર્વભેર જોડાઈએ #SomnathSwabhimanParvKUT
દેવાધિદેવ સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં આજે 'સોમનાથ સ્વાભિમાન પર્વ' નિમિત્તે ભક્તિનો અનોખો માહોલ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની પ્રેરક ઉપસ્થિતિ આ અવસરને વધુ દિવ્ય બનાવી રહી છે. #SomnathSwabhimanParvKUT
ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે પતંગની મજા લેવાની સાથે સુરક્ષાને પણ ભૂલશો નહિ.
પતંગની દોરી ગળામાં આવી જવાના લીધે અકસ્માત થવાના કિસ્સા આપણે અગાઉ જોયા છે. પણ હવે આવું ન થાય એ માટે આપણે સુરક્ષાનો વિશેષ ખ્યાલ રાખીએ.
ચાઈનીઝ દોરી કે અત્યંત ધારદાર દોરી ન વાપરવા ઉપરાંત સ્કુટર-બાઈક પર રક્ષાત્મક ફિટિંગ્સ લગાવવા જેવી બાબતોનો ખ્યાલ રાખશો. હેલ્મેટ અવશ્ય પહેરશો.
સુરક્ષિત રહીએ અને બીજાની સુરક્ષાનો પણ ખ્યાલ રાખીએ.
#MakarSankranti2026
Strengthen your agro-processing business by connecting with Saurashtra’s leading producers, buyers, and industry decision-makers.
Register and join us for focused B2B and B2G meetings at the Vibrant Gujarat Regional Conferences.
Register today
https://t.co/yLIVlQGD4M
Date: 11th - 12th January 2026
Venue: Marwadi University, Rajkot
#VibrantGujarat #VGRC #VGRCRajkot #VibrantGujaratRegionalConferences #VGRC2026 #InvestInGujarat #GujaratForGrowth #VocalForLocal #LocalToGlobal
નરસૈયાંના સાદથી સાવજની ડણક સુધી,
મધમીઠી કેરીથી પવિત્ર યાત્રાધામો સુધી,
જૂનાગઢની અનેક ઓળખ છે.
અને હવે સમગ્ર કચ્છ-સૌરાષ્ટ્રનાં સ્થાનિક ઉદ્યોગોને નવો વેગ આપતી પહેલ આવી રહી છે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ. બસ 12 દિવસ બાદ યોજાશે રાજકોટ ખાતે.
તારીખ 11 અને 12 જાન્યુઆરી 2026. મારવાડી યુનિવર્સિટી, રાજકોટ.
#VibrantGujarat #VGRC #VGRCRajkot #VibrantGujaratRegionalConferences #VGRC2026 #InvestInGujarat #GujaratForGrowth #VocalForLocal #LocalToGlobal
શિક્ષણની સાથે,
સ્વસ્થ અને તંદુરસ્ત ભવિષ્યનું નિર્માણ...!!
‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ અંતર્ગત રાજ્યના 40 લાખથી વધુ બાળકોને મળી રહ્યું છે શિક્ષણની સાથે પોષણ...
#GoodGovernanceGuj#GoodGovernanceKUT
માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં કિસાન સૂર્યોદય યોજના ખેડૂતો માટે બની વરદાનરૂપ...
આ યોજના અંતર્ગત ગુજરાતમાં 19 લાખથી વધુ ખેડૂતો મેળવી રહ્યા છે દિવસે વીજળી...
#GoodGovernanceGuj#GoodGovernanceKUT
સુશાસનના સહયોગથી યુવાશક્તિને મળી નવી દિશા...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું દેશનું સ્ટાર્ટઅપ હબ...
#GoodGovernanceGuj#GoodGovernanceKUT
સુશાસનથી આકાશ આંબતી ડ્રોન દીદી...
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ડ્રોન દીદીના રૂપમાં નારી શક્તિની નવી ઓળખ; ટેકનોલોજીના ઉપયોગથી ખેતી અને મહિલાઓ બની રહી છે આધુનિક...
#GoodgovernanceGuj#GoodgovernanceKUT