આજ રોજ ભુજ નગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ દ્વારા શહેરમાં સ્થિત મહાપુરુષોની પ્રતિમાઓની સ્વચ્છતા અને સૌંદર્યવર્ધનની કામગીરી હાથ ધરવામાં આવી. આ અંતર્ગત પ્રતિમાઓની સફાઈ કરવામાં આવી તેમજ મહાપુરુષોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા.
#WED2026#SwachhBharat
સ્વચ્છતા તરફ જનભાગીદારીનું એક સશક્ત પગલું તા. 09/06/2026 ના રોજ ભુજ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યશ્રીઓ દ્વારા જાહેર સ્થળો તેમજ વિવિધ વિસ્તારોમાં વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું.અભિયાન અંતર્ગત (GVPs) ને સંપૂર્ણપણે સ્વચ્છ કરવામાં આવ્યા. #WED 2026 #SwachhBharat
તા. 08/06/2026 ના રોજ સ્વચ્છ ગુજરાત પ્લાસ્ટિક મુક્ત ગુજરાત અંતર્ગત ભુજ નગરપાલિકા દ્વારા મંગલમ ચાર રસ્તા ખાતે કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું.
સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા -ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રી શીતલબેન ની ઉપસ્થિતિમાં નાગરિકોને પર્યાવરણમૈત્રી જીવનશૈલી અપનાવવા અપીલ કરી
ભુજ નગરપાલિકાની હરિયાળી તરફ એક સુંદર પહેલ
તા. 06/06/2026 ના રોજ ભુજ નગરપાલિકા દ્વારા RRR સેન્ટર, મંગલમ ચાર રસ્તા પાસે, ભુજ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
"વૃક્ષો ધરતીનો શ્વાસ છે; આજે વાવેલું એક વૃક્ષ આવતીકાલના ઉજ્જવળ ભવિષ્યનું બીજ છે.
#WED2026#SwachhBharat
તા ૦૫/૦૬/૨૦૨૬ ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ભુજ નગરપાલિકા દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમનું આયોજન કરેલ. જેમાં ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, ચુંટાયેલા સદસ્યશ્રીઓ ,આગેવાનો,નગરપાલિકા સ્ટાફ,તેમજ શાળાના શિક્ષકોએ હાજરી આપી વૃક્ષા રોપણ કરેલ. #WED2026#SwachhBharat.
Fast-Growing Cities,
A New Era with New Vibes.
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત કાચા આવાસો પરિણમ્યા સુવિધાસભર આવાસમાં અને લોકોને મળ્યું પોતાના સપનાનું ઘર...
#UDY2025
Fast-Growing Cities,
A New Era with New Vibes.
હવે છત પર માત્ર કપડા કે પાપડ નહીં, પરંતુ સોલાર પેનલ ઇન્સ્ટોલેશનથી શહેરીજનો મેળવી રહ્યા છે સૌરઊર્જા.
વીજળીના ખર્ચમાં બચત સાથે થઈ રહ્યું છે પર્યાવરણનું સંરક્ષણ.
#UDY2025
Fast-Growing Cities,
A New Era with New Vibes.
નાગરિકોને બસપોર્ટમાં એરપોર્ટ જેવી સુવિધાઓ મળી રહે તેવું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે, જેને સાર્થક કરતા ગુજરાતના બસપોર્ટ બન્યા આધુનિક અને સુવિધાસભર.
#UDY2025
The issue is temporary it will be resolved within 1 week after construction of new drainage line from Railway Station to New overbridge. However till then we will ensure routine maintenance and cleaning.
નિર્મળ ગુજરાત ૨.૦ હેઠળ "સ્વચ્છતા પખવાડિયા"ની ઉજવણીના ભાગરૂપે આજ રોજ તા. ૧૪/૦૬/૨૦૨૪ ભુજ નગરપાલિકા કચેરી તેમજ જિલ્લા સેવા સદન કચેરી ની સફાઇ કામગીરીની ઝુંબેશ હાથ ધરવામાં આવી.
@sbmugujarat@CMOGuj
@GujUDDept
#nirmalgujarat2#swachchhgujarat2024
નિર્મળ ગુજરાત ૨.૦ હેઠળ "સ્વચ્છતા પખવાડિયા" ની ઉજવણીના ભાગરૂપે ભુજ નગરપાલિકાના વોર્ડમેન તેમજ સફાઇ કર્મચારીઓ દ્વારા તા. ૧૨/૬/૨૦૨૪ ના રોજ ભુજ શહેરના ન્યુ મેન્ટલ હોસ્પિટલ અને કેમ્પ એરીયા માં.ટી.બી.હોસ્પિટલ અંદર અને બહાર રોડ પાસે ની સફાઇ કામગીરીની ઝુંબેશ હાથ ધરવામાં આવી.
નિર્મળ ગુજરાત ૨.૦ હેઠળ "સ્વચ્છતા પખવાડિયા"ની ઉજવણીના ભાગરૂપે રોજ તા. ૧૧/૬/૨૦૨૪ ના રોજ ગણેશ ચોક, જેષ્ઠાનગર વિસ્તાર મા ધન કચરા ના વર્ગીકરણ ની સમજણ માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી.
@sbmugujarat@CMOGuj
@GujUDDept
#nirmalgujarat2#swachchhgujarat2024
નિર્મળ ગુજરાત ૨.૦ હેઠળ "સ્વચ્છતા પખવાડિયા"ની ઉજવણીના ભાગરૂપે આજ રોજ તા. ૮/૬/૨૦૨૪ ના રોજ શહેરના બકાલી કોલોની અને ઓરિએન્ટ કોલોની કોમન પ્લોટ તેમજ સ્લમ વિસ્તાર (કેમ્પ એરિયા) ની સફાઇ કામગીરીની ઝુંબેશ હાથ ધરવામાં આવી.
@sbmugujarat@CMOGuj
@GujUDDept
#nirmalgujarat2#swachchhgujarat2024
નિર્મળ ગુજરાત ૨.૦ હેઠળ "સ્વચ્છતા પખવાડિયા" ની ઉજવણીના ભાગરૂપે આજ રોજ તા. ૦૭/૦૬/૨૦૨૪ ના રોજ ભુજ શહેરના તમામ પબ્લિક ટોઇલેટ ની સફાઇ કામગીરીની ઝુંબેશ હાથ ધરવામાં આવી.
@sbmugujarat@CMOGuj
@GujUDDept
#nirmalgujarat2#swachchhgujarat2024