आज नई दिल्ली में स्वास्थ्य मंत्री आदरणीय श्री मनसुखभाई मांडविया जी और स्वास्थ्य विभाग की ओर से प्रधानमंत्री आयुष्यमान भारत हेल्थ इंफ्रास्ट्रक्चर मिशन और आयुष्यमान भारत डिजिटल मिशन पर एक सेमिनार का आयोजन किया, उसमें उपस्थित होकर सहभागिता सुनिश्चित की।
आज नई दिल्ली में विश्व विभूति, हम सब के प्रेरणास्रोत और देश के हर वर्ग के उत्थान के लिए रात दिन कटीबद्ध रहने वाले, यशस्वी प्रधानमंत्री आदरणीय श्री @narendramodi साहब से शुभेच्छा मुलाकात करने का अवसर प्राप्त हुआ।
ગુજરાતના સુપ્રસિદ્ધ ડાકોર સ્થિત ભગવાન શ્રી રણછોડજીના મંદિરે રાજયના કેબિનેટ મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીએ ભગવાનના દર્શન કર્યા અને પૂજા અર્ચના કરી. @purneshmodi
આ સંદર્ભે આજે પ્રથમ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, રાજ્યના શહેરોના આવાસ વિહોણા લોકો માટે શેલ્ટર હોમ, વડનગરના સર્વગ્રાહી વિકાસ, ધરોઇ ડેમ વિસ્તારનો પ્રવાસન ધામ તરીકે વિકાસ, ડાયમન્ડ બુર્શ–ડ્રીમ સિટી સુરત જેવી વિવિધ યોજનાઓની તલસ્પર્શી સમીક્ષા કરી હતી.
આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi જી ના આહ્વાનને માન આપીને ઓલમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા શ્રી @Neeraj_chopra1 તા.4.12.21 ના રોજ સંસ્કારધામ શાળાના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે.મને ખાતરી છે કે વિદ્યાર્થીઓને રમતગમત અને શારીરિક તંદુરસ્તીના મહત્વ બાબતે બહુમુલ્ય પ્રેરણા મળશે
सीमा सुरक्षा बल के स्थापना दिवस की शुभकामनाएं।
आपके शौर्य और गौरव गाथा को शब्दों में परिभाषित करना मुमकिन नहीं है। आपसे ही राष्ट्र की सुरक्षा है, आपसे ही राष्ट्र का गौरव है।
#BSF
भारत की सीमाओं की first Line Of Defence सीमा सुरक्षा बल के स्थापना दिवस की सभी अधिकारियों, जवानों और उनके परिजनों को शुभकामनाएं। "जीवन पर्यंत कर्तव्य" के ध्येय के साथ विषम परिस्थितियों में देश के प्रति निस्वार्थ समर्पण के लिए यह राष्ट्र आपका सदैव कृतज्ञ रहेगा।
#BSFRaisingDay
કડાણા તાલુકાના માળામહુડી ગામ ખાતે ભાથીજી મહારાજના નવા મંદિરનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રમીલાબેન ડામોર, કડાણા તાલુકા પ્રમુખ શ્રી અંબાલાલ પટેલ, મહામંત્રી શ્રી વિજયભાઈ સેવક સહિત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો સહીતના હોદ્દેદારો હાજર રહ્યા.
તાજેતરમાં કેન્દ્રની પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી ની સરકાર દ્વારા સ્વ. શ્રી મહેશભાઈ કનોડીયાજી અને સ્વ. શ્રી નરેશભાઈ કનોડિયાજી ને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે ત્યારે