ભારતીય જનતા પાર્ટી વાપી નોટિફાઈડ અને વાપી શહેરની સંયુક્ત બેઠક આજે સફળતાપૂર્વક યોજાઈ હતી.
બેઠકમાં આગામી તિરંગા યાત્રા તથા હર ઘર તિરંગા કાર્યક્રમોને ભવ્ય અને સફળ બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી
તારીખ ૩૦/૭/૨૦૨૬ ના રોજ પતંજલિ યોગ સમિતિ દ્વારા ગુજરાત સરકાર ની યોજના ની પ્રચાર અને પ્રસાર કાર્યકર્મ માં મુખ વક્તા તરીકે વાપી નોટિફાઇડ મહામંત્રી શ્રી બિમલ ભાઈ ચૌહાણ ઉપસ્થિત રહી જન મેદની ની સરકારી યોજના ની માહિતી આપી તેમજ ઍક અધિકારી સાથે રાખી ફ્રોમ ભરવામાં
કુશળ સંગઠન, દૃઢ નેતૃત્વ અને અવિરત પરિશ્રમના પ્રતીક ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીને કાર્યકાળના સફળ 5 વર્ષ પૂર્ણ કરવા બદલ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.
આપના માર્ગદર્શન અને સંગઠન શક્તિના પરિણામે ગુજરાત ભાજપ સંગઠન સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે.
આપનું નેતૃત્વ સતત પ્રેરણાદાયી બની રહે તેવી શુભેચ્છાઓ.
@ratnakar273
भारतीय स्वतन्त्र संग्राम के अग्रिम पंक्ति के सेनानी और प्रखर राष्ट्रवादी नेता वीर विनायक दामोदर सावरकर को जन्म जयंती पर कोटि-कोटि नमन l
#SavarkarJayanti
એક વર્ષ પહેલાં #OperationSindoor દરમિયાન આપણા સશસ્ત્ર દળોએ અદમ્ય શૌર્યનું પ્રદર્શન કરીને આપણા લોકો પર હુમલો કરનારાઓને કડક જવાબ આપ્યો હતો. દરેક ભારતીયને આપણા સશસ્ત્ર દળો પર ગર્વ છે. #OperationSindoor દરમિયાન મળેલી સફળતા અને આપણા વીર જવાનો પ્રત્યે સન્માન વ્યક્ત કરવા માટે, ચાલો આપણે સૌ એક્સ,ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વૉટ્સએપ સહિતના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નીચે શેર કરાયેલ તસવીરને પોતાની ડિસ્પ્લે પિક્ચર (DPs) તરીકે રાખીએ