भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष बनने पर नितिन नवीन जी को हार्दिक बधाई।
आपका नेतृत्व संगठन को नई दिशा और कार्यकर्ताओं को नई ऊर्जा देगा।
शुभकामनाएं एवं सफल कार्यकाल की मंगलकामना। 🙏💐🌹
@NitinNabin
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત ગાંધીનગર ખાતે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભનો શુભારંભ ઉદ્યોગ તથા શ્રમ-રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. આજના આ કાર્યક્રમમાં રાજ્યના પ્રત્યેક જિલ્લાઓમાંથી યુવાઓ તેમજ ITIના વિદ્યાર્થીઓ વચ્યુઅલ માધ્યમથી સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે આ અવસરે સપ્ટેમ્બર 2025 સુધીમાં રોજગાર મેળાઓમાં પસંદગી પામેલ 50,000 થી વધુ ઉમેદવારોને રોજગાર પત્ર તેમજ 25,000થી વધુ ITI તાલીમાર્થીઓને તેમની ઉજ્જવળ કારકિર્દીનો પ્રારંભ કરતા પ્રોવિઝનલ ઓફર લેટર (POL) એનાયત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમમાં રાજ્યની વિવિધ ITIમાં વિદ્યાર્થીઓના કૌશલ્યવર્ધન માટે મજબૂત ભાગીદારી સ્થાપવાના હેતુથી ઉદ્યોગો સાથે મહત્વપૂર્ણ MoU કરવામાં આવ્યા હતા.
#VikasSaptah2025
NextGen GST reform कर और व्यक्तिगत जीवन को भारत उन्मुख होने के लिए स्वदेशी के संकल्प को सामने रख कर विकसित भारत के सपने को साकार करने की तरफ़ बढ़ने वाले प्रयत्न और देश को उस हेतु दिशा दर्शन कराने वाले देश के अपने माननीय प्रधानमंत्री श्री @narendramodi मोदी जी को धन्यवाद के 1 करोड़ 11 लाख 75 हज़ार पोस्टकार्ड गुजरात के नागरिको के द्वारा आज दिल्ली भेजने पर बहुत बहुत अभिनंदन
રાજ્યના તાલુકાઓની સંખ્યા હવે 265 થશે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ જેમાં રાજ્યમાં નવા ૧૭ તાલુકાઓની રચનાને રાજ્ય મંત્રીમંડળની મંજૂરી.
प्रधानमंत्री @narendramodi ने जापान दौरे के दौरान पीएम शिगेरू इशिबा के साथ बुलेट ट्रेन में सफर किया। पीएम मोदी ने यात्रा के दौरान भारतीय ट्रेन ड्राइवरों से भी मुलाकात की और उनके अनुभवों के बारे में जानकारी ली।
ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન અને 'પદ્મ વિભૂષણ' અરુણ જેટલીજીની પુણ્યતિથિ પર નમ્ર શ્રદ્ધાંજલિ. તેઓ એક તેજસ્વી વક્તા અને ઉત્તમ આયોજક હતા.ભારતની અર્થવ્યવસ્થા અને લોકશાહીને મજબૂત બનાવવામાં તેમનું યોગદાન હંમેશા પ્રેરણાદાયક રહેશે.
#arunjaitleyji#अरुण_जेटली#अरुण_जेटली_जी #अरुण_जेटली_जी_की_पुण्यतिथि
प्रकृति हम सब की परीक्षा ले रही है।
पिछले कुछ दिनों में प्राकृतिक आपदाएं, भू-स्खलन, बादलों का फटना जैसी आपदाएं हम झेल रहे हैं।
पीड़ितों के साथ हमारी संवेदनाएं हैं।
राज्य सरकारें और केंद्र सरकार मिलकर बचाव के काम, राहत के काम और पुनर्वसन के काम में पूरी शक्ति से जुटी हुई है।
#IndependenceDay2025
દેશના કરોડો લોકો માટે પ્રેરણાસ્ત્રોત, ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તાઓ, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી, ભારત રત્ન આદરણીય અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથિ પર નમ્ર શ્રદ્ધાંજલિ.
#atalbiharivajpayeeji
प्रधानमंत्री श्री @narendramodi, रक्षा मंत्री श्री @rajnathsingh, भाजपा राष्ट्रीय अध्यक्ष एवं केंद्रीय मंत्री श्री@JPNadda सहित अन्य वरिष्ठ नेताओं ने भारत रत्न अटल बिहारी वाजपेयी जी की 7वीं पुण्यतिथि पर ‘सदैव अटल’ स्मृति स्थल पर पुष्पांजलि अर्पित कर श्रद्धांजलि दी।