પંચમહાલ જિલ્લાના શહેરા શહેર અને તાલુકા મંડળના પ્રમુખ, મહામંત્રી, મંત્રી તેમજ શક્તિ કેન્દ્રના સંયોજક અને કારોબારી સભ્યો સાથેની પરિચય બેઠક દરમિયાન સંગઠનાત્મક ચર્ચા વિચારણા કરી.
આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના સોમનાથ પ્રવાસ સંદર્ભે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP જીની અધ્યક્ષતામાં તેમજ માનનીય સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જીની વિશેષ ઉપસ્થિતિમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા..++
ભારત સરકારની મહારત્ન કંપની એવી પાવર ફાઈનાન્સ કોર્પોરેશન લી. માં ડિરેક્ટર તરીકે મારી નિમણૂંક થતા સુરેન્દ્રનગર જીલ્લા ભાજપના માન. પ્રમુખશ્રી હિતેન્દ્રસિંહ ��ી ચૌહાણ સાથે મુલાકાત કરી શુભેચ્છાઓ પ્રાપ્ત કરી.
@Hitendrasinhbjp @Bjp4sNagar
"સૌનો સાથ અને સૌનો વિકાસ" ના મૂળમંત્ર સાથે હરહંમેશ જનસેવામાં કાર્યરત રહેનાર ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અને પરમ મિત્ર શ્રી @sanghaviharsh જીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
સોમનાથ મહાદેવ આપશ્રીને તંદુરસ્ત આરોગ્ય અને દીર્ઘાયુ જી��ન પ્રદાન કરે એજ મંગલ પ્રાર્થના.
ભારતના પૂર્વ પ્રધાનમંત્રી આદરણીય ડૉ.મનમોહન સિંહજીના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે.
પરમ કૃપાળુ પ���માત્મા દિવંગત આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના.
ૐ શાંતિ
देश के पूर्व प्रधानमंत्री डॉ. मनमोहन सिंह जी के निधन का समाचार अत्यंत दुःखद हैं।
वित्त मंत्री और प्रधानमंत्री के रूप में उन्होंने देश की शासन व्यवस्था में महत्वपूर्ण भूमिका का निर्वहन किया।
प्रभु श्री राम दिवंगत आत्मा को अपने श्रीचरणों में स्थान प्रदान करें।
ॐ शांति 🙏
मेरी पूरी बात बिना किसी कन्फ्यूजन के साथ राज्यसभा के रिकॉर्ड में ह��..जिन्होंने जीवन भर बाबा साहेब का अपमान किया वो लोग उनके नाम पर भ्रांति फैलाना चाहते।
#CongressInsultsAmbedkar