@theliverdoc I use it form 6 month I won't have any problem and I am going to use it for life time it's food suppliment not any medicine , no body die by eating healthy food
સવાર નો નાસ્તો સુધારો. વજન નિયંત્રણ મા રાખો અને તંદુરસ્ત રહો.
ઘરે થી ONLINE વજન નિયંત્રણ કરવા માટે , ખાવા પીવા માટે નું યોગ્ય અનુકરણ અને ભૂખ્યા રહ્યા વગર, તમારી જીવશૈલીમાં ફેરફાર કરીને, એને જાળવી રાખવા માટે
અમે તમને મદદ કરીશું
અમે તમારી તંદુરસ્તી માં મદદ કરવા તત્પર છીએ
૮૭૮૦૯૭૬૪૪૦
@sanghaviharsh ✔️Psi ભરતી નું કામ gpsc હેઠળ હોત તો આવા મનધડત અને આપખુદશાહી ભરેલ નિર્ણયો અને મેરીટ ના બન્યા હોત.....
✔️જોઈ લો pi, dyso and sti ની recruitment
🚫આતો એવું થયું પોતાના ઇચ્છા અનુસાર ભરતી કરવા માટે અલગ થી ભરતી બૌર્ડ ની રચના કરી જે unconstituantional rool નું impliment કરી ને પણ ભરતી
19000 ઉમેદવાર ને રોડ ઉપર દોડતા કરી દીધા અને તમે આ ભરતી ને સફળતા પૂર્વક માનો છો, ગુજરાત નાં ઇતિહાસ માં 845 ઉમેદવાર દ્વારા કોર્ટ માં અરજી કરેલ છે,આટલા વિશાળ પ્રમાણ માં અરજી કરનાર કોર્ટ માં ગયેલ છે અને LPA નો ચુકાદો પેન્ડિંગ છે, તો આ ભરતી ને આપ કેવી રીતે સફળતા પૂર્વક માનો છો....
@PrashantKishor કોઈ પણ ભરતી નાં ઉમેદવાર ની અહિંસા દ્વારા કરાયેલ રજુવાત થી આ સરકાર સાંભળતું નથી ત્યારે હિંસા નો માર્ગ અપનાવે છે અને નાં છૂટકે આ માર્ગ અપનાવવા માટે સરકાર મજબુર કરે છે અને આ માર્ગ અપનાવે છે અમે PSI પ્રિલીમ 2022 ગુજરાત નાં ઉમેદવાર દ્વારા અહિંસા પૂર્વક સરકાર ને 4-5 વખત રજુવાત કરવામાં
@Hasmukhpatelips Psi નો મુદ્દો હાઇકોર્ટમાં હતો,
ત્તયારે 6 /5 પ્રથમ સુનવની
અંતિમ સુનવની 6/6
એફિડેવિટ રજૂ કર્યું 1/6
ઈરાદાપૂર્વક વિદ્યાર્થીઓને હરાવવા માટે રચેલું કાવતરું.
19637 ઉમેદવાર સરકારનાં અહંકારમાં હોમાય ગયા.
સાહેબ તમે RR માં સુધારો કરો અને તમામ ભરતી માં જે નિયમો છે તે પ્રમાણે PSI ભરતી બૉર્ડ નાં નિયમો બનાવો અને આ ભરતી માં ખરેખર ઉમેદવાર ને અન્યાય થયો છે માટે ઉમેદવાર ને તક આપો અને ન્યાય આપો. અને PSI ભરતી નું મેરીટ revised કરો.