@Hasmukhpatelips એક વાત તો ખરી જ છે કે પરીક્ષા ની તૈયારી ખૂબ પ્રમાણિકતા થી કરી હોય અને આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો ભાગ લેવા જઈ રહિયા હોય ત્યારે એક પરીક્ષા નહિ પણ એક ઉત્સવ ની ઉજવણી કરતા હોય એવો અહેસાસ થાય
@Hasmukhpatelips ભાડા ની સહાય નું કંઇક કરવો સાહેબ તો સારું રે મારે તો સેન્ટર નજીક છે પણ બીજા પરીક્ષાર્થી ને દૂર સેન્ટર છે ખર્ચો જાજો છે સોલાજરી થાય એવું કંઈક થાય તો સારું રે
@kuberdindor@narendramodi ભાઈ એલ ફેલ નિવેદન ન આપો આ ગાંધીજી મોદીજી નું ગુજરાત છે ...જે કામ તમારે કરવાનું હોય ઈ યુવરાજસિંહ કરે તોય કહું તૂટે છે સતાં નો સદુપયોગ કરો આજે ભાઈ તમે છો કાલે કોઈક હસે આ ગુજરાતમાં શાંતિ સલામતી ડોળાય એવું નહિ ચલાવી લઈએ...