ચાર દિવસ પહેલાં ખુલ્લો મુકાયેલો મોરબીનો ઝૂલતો પુલ તૂટી ગયો,
તપાસમાં એવુ સામે આવે કે ઉંદરોએ દોરી તોડી નાખી તો નવાઈ નહી.! 🙄😀
પણ ઉપરવાળાનો ડર રાખજો
ભગવાન આ કરૂણ ઘટનાનું દુઃખ😔 સહન કરવાની સૌને શક્તિ આપે અને લાગતાવળગતાઓને😡 યોગ્ય સમયે જવાબ આપીએ 🙏
#MorbiBridge
@Gopal_Italia સમાન કામ સમાન વેતન
જુ.ક્લાર્ક ગ્રેડ પે
મહેસુલ/સચિવાલય તથા અન્ય ડીપાર્ટમેન્ટ
બધાને પ્રથમ ઉચ્ચતર પગારધોરણનો ગ્રેડ પે ૧૯૦૦ થી ૪૪૦૦ મળે એ માટે AAPનું શુ કહેવું છે?
જો કરી શકો એમ હોય, તો તમે પાસ
@Gopal_Italia OPSની સાથે સાથે અમે બિનસચિવાલય કારકુનોની રજુઆત પણ ધ્યાને લો અને એના વિશે પણ નિવેદન આપો જેથી અમે બેઝીઝક તમારી સાથે જોડાઈશું
સમાન કામ,સમાન વેતનની નીતિને AAPનું સમર્થન છે? જો આપ તેમ કરી શકો એમ હોય તો નિવેદન આપી જણાવી દો
ચૂંટણીમા પ્રચાર કરવાની જરૂર ના પડે, એવી અમારી બાંહેધરી છે.